હૈદરાબાદમાં હૈવાનિયતની હદ: પોલીસે તમામ આરોપીની કરી ધરપકડ, સમગ્ર કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જવાશે

|

Nov 30, 2019 | 10:36 AM

હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં પોલીસે આખરે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં એક ટ્રક ડ્રાઈવર અને ક્લિનરનો સમાવેશ થાય છે. પોલીસ આ સમગ્ર કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જશે. જેથી પીડિતાના પરિવારને ઝડપથી ન્યાય મળી શકે. પોલીસ તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે.   Web Stories View […]

હૈદરાબાદમાં હૈવાનિયતની હદ: પોલીસે તમામ આરોપીની કરી ધરપકડ, સમગ્ર કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જવાશે

Follow us on

હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં પોલીસે આખરે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં એક ટ્રક ડ્રાઈવર અને ક્લિનરનો સમાવેશ થાય છે. પોલીસ આ સમગ્ર કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જશે. જેથી પીડિતાના પરિવારને ઝડપથી ન્યાય મળી શકે. પોલીસ તપાસમાં એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ ષડયંત્રના ભાગરૂપે યુવતીની સ્કૂટીમાં પંચર પાડ્યું હતું. મદદના બહાને તેનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું. હૈવાનિયતની આ ઘટના દરમિયાન મોહમ્મદ આરિફ નામના આરોપીએ યુવતીનું મોં દબાવી રાખ્યું હતું. જેથી તે મદદ માટે બુમો ન પાડી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદને શર્મશાર કરતી આ ઘટના ગત બુધવારે રાત્રે 9.30થી 10 વાગ્યા દરમિયાન બની હતી. એક ષડયંત્રના ભાગરૂપે આ હૈવાનિયતપૂર્ણ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article