આદિપુરમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઈલ જુગારધામ! જુઓ VIDEO

|

Aug 19, 2019 | 5:45 AM

કચ્છના આદિપુરમાં ક્લબ અને હોટલની આડમાં ચાલતા હાઇ પ્રોફાઇલ જુગારધામ પર પુર્વ કચ્છ પોલીસે તવાઈ બોલાવી છે. કાર્યવાહી બાદ મોડી રાત્રે પોલીસે બન્ને દરોડાની વિગતો જાહેર કરી હતી જેમાં કુલ 60 જુગારીઓ ઝડપાયા છે. જુગારના દરોડામાં ગાંધીધામ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને એસ.આર.સી.ના ડાયરેક્ટર સુરેશ નેહલાણી પણ ઝડપાયા છે. આદિપુરની હોટલ કાવેરી અને ક્લબ કેમલમાં આ […]

આદિપુરમાંથી ઝડપાયું હાઇ પ્રોફાઈલ જુગારધામ! જુઓ VIDEO

Follow us on

કચ્છના આદિપુરમાં ક્લબ અને હોટલની આડમાં ચાલતા હાઇ પ્રોફાઇલ જુગારધામ પર પુર્વ કચ્છ પોલીસે તવાઈ બોલાવી છે. કાર્યવાહી બાદ મોડી રાત્રે પોલીસે બન્ને દરોડાની વિગતો જાહેર કરી હતી જેમાં કુલ 60 જુગારીઓ ઝડપાયા છે. જુગારના દરોડામાં ગાંધીધામ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને એસ.આર.સી.ના ડાયરેક્ટર સુરેશ નેહલાણી પણ ઝડપાયા છે. આદિપુરની હોટલ કાવેરી અને ક્લબ કેમલમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કચ્છ અને કચ્છ બહારથી આવેલા જુગારીઓ ઝડપાયા છે. આદિપુરની હોટલ કાવેરીમાંથી 31 લોકો જ્યારે ક્લબ કેમલમાંથી 29 જુગારીઓ ઝડપાયા હતા. જેમાં અનેક પ્રતિષ્ઠીત વેપારીઓ હોવાનુ પણ અનુમાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગાંધીનગર: રાજ્યની તમામ સરકારી કચેરીઓની વધારાઈ સુરક્ષા, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article