75 વર્ષના વૃદ્ધની ગોળી મારીને હત્યા કરનારા સિરિયલ કિલરને પકડી લેવા કરાઈ SITની રચના

|

Jun 01, 2019 | 5:12 PM

સિરિયલ કિલર ગુજરાત પોલીસની સામે એક મોટો કોયડો બનીને રહી ગયો છે અને તેને પકડવા હવે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. સિરિયલ કિલરને ઝડપી લેવા માટે સીઆઈડી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. ગુજરાત પોલીસે આકાશપાતાળ એક કરી નાખ્યા છતાં પણ સિરિયલ કિલરની કોઈપણ ભાળ મળી રહી નથી. તપાસમાં 2 ડીવાયએસપી અને 2 પીએસઆઈ […]

75 વર્ષના વૃદ્ધની ગોળી મારીને હત્યા કરનારા સિરિયલ કિલરને પકડી લેવા કરાઈ SITની રચના

Follow us on

સિરિયલ કિલર ગુજરાત પોલીસની સામે એક મોટો કોયડો બનીને રહી ગયો છે અને તેને પકડવા હવે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી છે. સિરિયલ કિલરને ઝડપી લેવા માટે સીઆઈડી દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે. ગુજરાત પોલીસે આકાશપાતાળ એક કરી નાખ્યા છતાં પણ સિરિયલ કિલરની કોઈપણ ભાળ મળી રહી નથી. તપાસમાં 2 ડીવાયએસપી અને 2 પીએસઆઈ પણ સામેલ કરાશે. વધુમાં ઉચ્ચ અધિકારીઓમાં એક એડીજીપી અને 2 એસપીનો પણ સમાવેશ કરાશે. આમ ગુજરાત પોલીસને હંફાવનારા સિરિયલ કિલકને કોઈપણ ભોગે ઝડપી લેવા પોલીસ વિભાગ સક્રિય બન્યો છે.

આ પણ વાંચો:  દારુ અને જુગારના અડ્ડાઓ પર થશે આખા ગુજરાતમાં કાર્યવાહી, જુઓ VIDEO

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

TV9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article