દારુ અને જુગારના અડ્ડાઓ પર થશે આખા ગુજરાતમાં કાર્યવાહી, જુઓ VIDEO

|

Jun 01, 2019 | 4:12 PM

ગુજરાતમાં દારુના વેચાણને લઈને ફરીથી પોલીસે કમર કસી છે. દારૂ અને જુગારના અડ્ડાઓને નાબૂદ કરવા માટે હવે પોલીસ ડીજીપી શિવાનંદ ઝાએ આદેશ આપ્યો છે. આ બાબતે રાજ્ય અને જિલ્લાની તમામ પોલીસ એજન્સીઓને પણ સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો:  150થી વધારે કેસ જેમની પર છે તે કુખ્યાત ગુંડા અતિક અહમદને ઉત્તરપ્રદેશથી ગુજરાતની આ જેલમાં […]

દારુ અને જુગારના અડ્ડાઓ પર થશે આખા ગુજરાતમાં કાર્યવાહી, જુઓ VIDEO

Follow us on

ગુજરાતમાં દારુના વેચાણને લઈને ફરીથી પોલીસે કમર કસી છે. દારૂ અને જુગારના અડ્ડાઓને નાબૂદ કરવા માટે હવે પોલીસ ડીજીપી શિવાનંદ ઝાએ આદેશ આપ્યો છે. આ બાબતે રાજ્ય અને જિલ્લાની તમામ પોલીસ એજન્સીઓને પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો:  150થી વધારે કેસ જેમની પર છે તે કુખ્યાત ગુંડા અતિક અહમદને ઉત્તરપ્રદેશથી ગુજરાતની આ જેલમાં લાવવામાં આવશે, ગૃહ વિભાગના અધિક સચિવે લીધી જેલની મુલાકાત

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

2જૂનથી લઈને એક સપ્તાહ સુધી પોલીસ વિભાગને દારુ અને જુગારના અડ્ડાએ પર કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પોલીસ વિભાગ હવે એક સપ્તાહ સુધી આ દારુના ગોરખધંધા થતા હોય ત્યાં દરોડા પાડશે. આમ આખા ગુજરાત રાજ્યમાં આ આદેશ આપવામાં આવ્યો છે.

 

TV9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article