સુરત: ટ્યુશન ક્લાસમાંથી ઝડપાયું જુગારધામ, ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ

|

Oct 23, 2020 | 6:26 PM

સુરતના કતારગામ વિસ્તારના એક ટ્યુશન ક્લાસમાંથી જુગારધામ ઝડપાયું. સ્વસ્તિક આર્કેડના પહેલા માળે સોનાણી ટ્યુશન ક્લાસીસનો સંચાલક ધર્મેશ મિત્રો સાથે જુગાર રમતો હતો. આ અંગે કતારગામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 7 લોકોની ધરપકડ કરી. પોલીસે 64 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. કોરોના કાળમાં સ્કૂલ, કોલેજની સાથે જ ટ્યુશન ક્લાસ […]

સુરત: ટ્યુશન ક્લાસમાંથી ઝડપાયું જુગારધામ, ટ્યુશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ

Follow us on

સુરતના કતારગામ વિસ્તારના એક ટ્યુશન ક્લાસમાંથી જુગારધામ ઝડપાયું. સ્વસ્તિક આર્કેડના પહેલા માળે સોનાણી ટ્યુશન ક્લાસીસનો સંચાલક ધર્મેશ મિત્રો સાથે જુગાર રમતો હતો. આ અંગે કતારગામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી 7 લોકોની ધરપકડ કરી. પોલીસે 64 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. કોરોના કાળમાં સ્કૂલ, કોલેજની સાથે જ ટ્યુશન ક્લાસ પણ બંધ હતા, જેથી માલિક ધર્મેશ સોનાણીએ મિત્રો સાથે જુગાર રમવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો, કુબેરનગર અને નવરંગપુરામાં ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યા બુલડોઝર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article