Crime Patrol: અપહરણની માહિતી પોલીસને ખબર પડશે? જુઓ Video

|

May 30, 2023 | 9:52 PM

સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂન વિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

Crime Patrol: અપહરણની માહિતી પોલીસને ખબર પડશે? જુઓ Video
Crime Patrol

Follow us on

Delhi: અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો : Crime Patrol: બે ભયંકર કિસ્સાઓથી સમગ્ર પોલીસ દળ હચમચી ગયું! જુઓ Video

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ધ્રુવ અને તેના અપહરણની સ્ટોરી આ એપિસોડમાં રજૂ કરવામાં આવી છે. તેના અપહરણકર્તાઓ ધ્રુવના માતા-પિતાનો સંપર્ક કરે છે અને તેમની માંગણીઓ જણાવે છે. આ મામલે પોલીસને સામેલ ન કરવાની તેમની મુખ્ય માંગ છે અને જો ધ્રુવના માતા-પિતા સાથ-સહકાર આપે તો બધું સારું થઈ જશે. પરંતુ ધ્રુવના પિતા દિલથી દુખી છે અને આશા રાખી રહ્યા છે કે કોઈ તેમના પુત્રને મુશ્કેલીમાંથી બચાવી શકે. શું પોલીસ આવીને ધ્રુવને બચાવશે? ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ વીડિયો.

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article