Crime Patrol: એક રમત જે તેના ખેલાડીઓના જીવનને બદલી નાખશે? જુઓ Video

|

Jun 04, 2023 | 8:28 PM

સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂન વિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના (Crime) કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

Crime Patrol: એક રમત જે તેના ખેલાડીઓના જીવનને બદલી નાખશે? જુઓ Video
Crime Patrol

Follow us on

Mumbai: અપરાધ એ ગંભીર ગણાતું વર્તન છે. અપરાધ એટલે સમાજમાં રાજ્યસત્તા દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ફોજદારી કાયદાનું ઉલ્લંઘન કરતું વર્તન. આ પ્રકારનું વર્તન સજાને પાત્ર ગણાય છે. સમાજના મૂલ્યો કે ધોરણોનો ભંગ કાયદાના ક્ષેત્રમાં આવે તો તેને અપરાધ કે ગુનો કહેવામાં આવે છે. આમ, સમાજના માન્ય ધોરણોના ભંગને અનૈતિક, સમાજવિરોધી અને કાનૂનવિરોધી ક્રિયા ગણવામાં આવે છે. જાગરૂકતા અને માહિતીના હેતુથી અમે અમારી આ ખાસ સિરીઝમાં એવા અપરાધના કિસ્સા આપના સમક્ષ લાવી રહ્યા છીએ.

અહીં જુઓ વીડિયો

આ પણ વાંચો : Crime Patrol : શું પ્રેમ કરવો ગુનો બની જશે? જુઓ Video

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

આ સ્ટોરી આદિત્ય, હેમંત અને પ્રશાંત નામના ત્રણ મિત્રોની આસપાસ ફરે છે, જેઓ લગભગ બધો જ સમય સાથે વિતાવે છે. તેઓ એક જ શાળામાં અભ્યાસ કરે છે જ્યાં તેઓ કમનસીબે ગુંડાગીરીનો ભોગ બને છે. જ્યારે હેમંતની ડેડ બોડી પોલીસ દ્વારા મળી આવે છે અને તેમના જીવનમાં બદલાવ આવે છે ત્યારે વસ્તુઓ ખરાબ વળાંક લે છે. શું પોલીસ આ ગુના પાછળના આરોપીઓને શોધી શકશે? આ ગુના પાછળનો હેતુ શું હતો? ત્યારબાદ આગળ શું થશે તે જાણવા માટે જુઓ વીડિયો.

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Next Article