સુરતઃ મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત! બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે મોત

|

Mar 03, 2020 | 7:47 AM

સુરતના મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રક ચાલક ટ્ર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. રોચક VIDEO જોવા માટે […]

સુરતઃ મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત! બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે મોત

Follow us on

સુરતના મહુવાના કાના ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા બાઈકસવાર દંપત્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રક ચાલક ટ્ર મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ આ અંગે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પાલનપુર: ક્યારે અટકશે દુષ્કર્મની ઘટનાઓ? વધુ એક દુષ્કર્મની ઘટના! 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

Next Article