રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા, જુઓ LIVE VIDEO

|

Sep 20, 2019 | 7:24 AM

મુખ્યપ્રધાનના શહેરમાં પોલીસની આ દારૂ પાર્ટીના કારણે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધી પર સવાલો ઉભા થયા અને તેના જ કારણે રાજકોટ શહેર પોલીસે ફરી દેખાડો શરૂ કર્યો. રાતની ઘટના બાદ સવારે શહેર પોલીસે મીડિયાને બોલાવી દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાના નાટકો કર્યાં. જેમાં મોટા પ્રમાણમાં દારૂ બનાવતી ભઠ્ઠીઓ પકડાઇ. દરોડા દરમિયાન મળી આવેલા દેશી દારૂના […]

રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા, જુઓ LIVE VIDEO

Follow us on

મુખ્યપ્રધાનના શહેરમાં પોલીસની આ દારૂ પાર્ટીના કારણે ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધી પર સવાલો ઉભા થયા અને તેના જ કારણે રાજકોટ શહેર પોલીસે ફરી દેખાડો શરૂ કર્યો. રાતની ઘટના બાદ સવારે શહેર પોલીસે મીડિયાને બોલાવી દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાના નાટકો કર્યાં. જેમાં મોટા પ્રમાણમાં દારૂ બનાવતી ભઠ્ઠીઓ પકડાઇ. દરોડા દરમિયાન મળી આવેલા દેશી દારૂના જથ્થાનો પોલીસે સ્થળ પર જ નાશ કરી દીધો. હવે પોલીસની આ કાર્યવાહીથી અનેક સવાલો ઉભા થાય છે કે શું પોલીસની દારૂ પાર્ટી પરથી ધ્યાન હટાવવા માટે પોલીસે આ કાર્યવાહી કરી?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની રાજકોટ APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.3060, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article