વડોદરામાં બ્રાન્ડના નામે નકલી વસ્તુ આપીને લોકોને છેતરનારાં વેપારીની પોલીસે કરી ધરપકડ

|

Feb 19, 2019 | 3:57 PM

જો તમે બ્રાન્ડેડ કંપનીની કાડાં ઘડિયાળ પહેરવાના શોખીન છો તો ચેતજો. ક્યારેક બ્રાન્ડના મોહમાં તમને નકલી ઘડિયાળ પણ પધરાવી દેવામાં આવી શકે છે. વડોદરામાં આવા જ એક અસલીના નામે નકલીનો વેપાર કરનારને કોપીરાઈટ વિભાગે ખુલ્લા પાડ્યો છે. વડોદરાના સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક ખાનગી વોચની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘડિયાળો વેચવામાં આવતી હતી. […]

વડોદરામાં બ્રાન્ડના નામે નકલી વસ્તુ આપીને લોકોને છેતરનારાં વેપારીની પોલીસે કરી ધરપકડ

Follow us on

જો તમે બ્રાન્ડેડ કંપનીની કાડાં ઘડિયાળ પહેરવાના શોખીન છો તો ચેતજો. ક્યારેક બ્રાન્ડના મોહમાં તમને નકલી ઘડિયાળ પણ પધરાવી દેવામાં આવી શકે છે. વડોદરામાં આવા જ એક અસલીના નામે નકલીનો વેપાર કરનારને કોપીરાઈટ વિભાગે ખુલ્લા પાડ્યો છે.

વડોદરાના સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક ખાનગી વોચની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી ઘડિયાળો વેચવામાં આવતી હતી. કંપનીની ફરિયાદને આધારે કોપીરાઈટ વિભાગના અધિકારીઓ દરોડા પાડીને 132 નંગ બ્રાન્ડેડ ઘડિયાળો જપ્ત કરી હતી. કોપીરાઈટ એકટનો ભંગ કરનારા વેપારી સિદ્દીક દુધવાલાની ધરપકડ કરી હતી. આમ, બજારોમાં બ્રાન્ડેડ વસ્તુઓની નકલ કરીને તેને ઓછા ભાવે વેચવામાં આવતી હોય તો ગ્રાહક તરીકે કાળજી રાખીને તેનો ભોગ ન બનવું જોઈએ.

TV9 Gujarati

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

 

[yop_poll id=1608]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article