નવસારી: વિજલપોરમાં ભાજપના કાર્યકરો બાખડયા! મહિલા કોર્પોરેટરના પતિને માર મારતો વીડિયો વાયરલ

|

Feb 07, 2020 | 11:35 AM

નવસારીના વિજલપોરમાં ભાજપના બે કાર્યકરો બાખડ્યા હતા. મહિલા કોર્પોરેટરના પતિને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. મહિલા કોર્પોરેટરના પતિને માર મારતા તેમના હાથે ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

નવસારી: વિજલપોરમાં ભાજપના કાર્યકરો બાખડયા! મહિલા કોર્પોરેટરના પતિને માર મારતો વીડિયો વાયરલ

Follow us on

નવસારીના વિજલપોરમાં ભાજપના બે કાર્યકરો બાખડ્યા હતા. મહિલા કોર્પોરેટરના પતિને માર મારતો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. મહિલા કોર્પોરેટરના પતિને માર મારતા તેમના હાથે ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નર્મદા નિગમના અધિકારીઓની વધુ એક બેદરકારી, તૂટેલી કેનાલમાંથી લાખો લીટર પાણીનો થયો વેડફાટ

Published On - 11:31 am, Fri, 7 February 20

Next Article