વેવાઈ-વેવાણની અનોખી પ્રેમ કહાની! આખરે વેવાઈ-વેવાણ મળી ગયા!

|

Jan 27, 2020 | 12:16 PM

ગામ આખામાં ચર્ચાનો વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગ ચર્ચાનો વિષય બન્યો છે, તેવામાં પોલીસે બંનેને શોધી કાઢ્યા છે. તેઓ ઉજ્જૈન તરફ ભાગી ગયા હતા. પોલીસના દાવા પ્રમાણે આ પ્રકરણમાં બે જુદી જુદી ફરિયાદ થઈ હતી, જેમાં નવસારી પોલીસ પાસે ફક્ત વેવાણની ફરિયાદ હતી. નવસારી પોલીસ વેવાણને પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી, જ્યાં પોલીસે વેવાણના પતિને જાણ કરતાં તેમણે […]

વેવાઈ-વેવાણની અનોખી પ્રેમ કહાની! આખરે વેવાઈ-વેવાણ મળી ગયા!

Follow us on

ગામ આખામાં ચર્ચાનો વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગ ચર્ચાનો વિષય બન્યો છે, તેવામાં પોલીસે બંનેને શોધી કાઢ્યા છે. તેઓ ઉજ્જૈન તરફ ભાગી ગયા હતા. પોલીસના દાવા પ્રમાણે આ પ્રકરણમાં બે જુદી જુદી ફરિયાદ થઈ હતી, જેમાં નવસારી પોલીસ પાસે ફક્ત વેવાણની ફરિયાદ હતી. નવસારી પોલીસ વેવાણને પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી, જ્યાં પોલીસે વેવાણના પતિને જાણ કરતાં તેમણે અપનાવવાનો ઈન્કાર કરી દીધો હતો. તો બીજીતરફ વેવાણે પણ પોતાના પિતાના ઘરે જવા માટે સંમતિ દર્શાવી હતી, જેથી પોલીસે વેવાણના પિતાને બોલાવીને તેમને સોંપી દીધા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર, માર્કેટિંગ યાર્ડમાં મજૂરો અને વેપારીઓ વચ્ચે સમાધાન

Next Article