VIDEO: રાજકોટમાં પ્રેમીએ પ્રેમીકાને મારી છરી! યુવતીએ યુવક સાથે લગ્નની ના પાડતા મારી છરી

|

Dec 24, 2019 | 11:30 AM

એક તરફી પ્રેમમાં પાગલ કોઇ યુવક ક્યાં સુધી જઇ શકે? અને કઇ હદ વટાવી શકે છે? જેનુ વરવું ઉદાહરણ સામે આવ્યું રાજકોટમાં. યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે જાહેર માર્ગ પર કાયદો હાથમાં લીધો અને યુવતીને જાહેર માર્ગ પર જ ચાકુના ઘા ઝીક્યાં. યુવતીનો ગુનો એટલો જ હતો કે તેણીએ યુવક સાથે લગ્ન કરવાનો […]

VIDEO: રાજકોટમાં પ્રેમીએ પ્રેમીકાને મારી છરી! યુવતીએ યુવક સાથે લગ્નની ના પાડતા મારી છરી

Follow us on

એક તરફી પ્રેમમાં પાગલ કોઇ યુવક ક્યાં સુધી જઇ શકે? અને કઇ હદ વટાવી શકે છે? જેનુ વરવું ઉદાહરણ સામે આવ્યું રાજકોટમાં. યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે જાહેર માર્ગ પર કાયદો હાથમાં લીધો અને યુવતીને જાહેર માર્ગ પર જ ચાકુના ઘા ઝીક્યાં. યુવતીનો ગુનો એટલો જ હતો કે તેણીએ યુવક સાથે લગ્ન કરવાનો ઇન્કાર કર્યો. સનકી યુવકે પોતાની જાતને પણ છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. હાલમાં આ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સોનિયા, પ્રિયંકા અને ઓવૈસી વિરુદ્ધ દાખલ થયો કેસ, CAA પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article