સાળંગપુરના કોઠારી સ્વામી સાથે ઠગાઇનો પ્રયાસ, આરોપીની થઇ ધરપકડ

|

Oct 30, 2020 | 3:41 PM

બોટાદના સાળંગપુરના પ્રસિદ્ધ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી સાથે ઠગાઈનો પ્રયાસ કરાયો. કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાના પુત્રના નામે 30 હજાર માગ્યા. જોકે મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરને શંકા જતા પોલીસને જાણ કરી. પોલીસે મંદિરના દરવાજે રૂપિયા લેવા આવેલા મૂળ અમરેલીના યોગેશ દેવાણીની ધરપકડ કરી. યોગેશ દેવાણી પાસેથી મોબાઈલ અને એક સીમકાર્ડ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી […]

સાળંગપુરના કોઠારી સ્વામી સાથે ઠગાઇનો પ્રયાસ, આરોપીની થઇ ધરપકડ

Follow us on

બોટાદના સાળંગપુરના પ્રસિદ્ધ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી સાથે ઠગાઈનો પ્રયાસ કરાયો. કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલાના પુત્રના નામે 30 હજાર માગ્યા. જોકે મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરને શંકા જતા પોલીસને જાણ કરી. પોલીસે મંદિરના દરવાજે રૂપિયા લેવા આવેલા મૂળ અમરેલીના યોગેશ દેવાણીની ધરપકડ કરી. યોગેશ દેવાણી પાસેથી મોબાઈલ અને એક સીમકાર્ડ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article