સુરતમાં કોલ સેન્ટર પર પોલીસની તવાઈ, પોલીસે 20 લોકોની કરી ધરપકડ, જુઓ VIDEO

|

Oct 01, 2019 | 10:47 AM

સુરતના વેણુ વિસ્તારમાં ફ્રેન્ડશીપના નામે ચાલતા એક કોલ સેન્ટર પર પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે દરોડો પાડી કોલ સેન્ટરમાંથી 20 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા લોકો છેલ્લા ઘણા સમયથી લોકોને ફોન કરી ફ્રેન્ડશીપના નામે કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ ઉપરાંત 15 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે. […]

સુરતમાં કોલ સેન્ટર પર પોલીસની તવાઈ, પોલીસે 20 લોકોની કરી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

સુરતના વેણુ વિસ્તારમાં ફ્રેન્ડશીપના નામે ચાલતા એક કોલ સેન્ટર પર પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે દરોડો પાડી કોલ સેન્ટરમાંથી 20 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા લોકો છેલ્લા ઘણા સમયથી લોકોને ફોન કરી ફ્રેન્ડશીપના નામે કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ ઉપરાંત 15 બેંક એકાઉન્ટ પણ મળી આવ્યા છે. આરોપીઓ વિસ્તારમાં ઓફિસ ખોલી છેલ્લા ઘણા સમયથી કોલ સેન્ટર ચલાવતા હતા. હાલ તો પોલીસે લેપટોપ, મોબાઈલ ફોન, કમ્પ્યૂટર સહિતનો મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેલૈયાઓ અને ખેડૂતો માટે આનંદના સમાચાર! વરસાદી સિસ્ટમ નબળી પડતા વરસાદની શક્યતા નહીવત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article