બીટકનેક્ટ કૌભાંડ મામલે આરોપી ગૌતમ લાઠિયાની ધરપકડ, જુઓ VIDEO

|

Sep 26, 2019 | 6:01 AM

સુરતમાં બીટકનેક્ટના આરોપીઓ કરોડો રૂપિયાનું રોકાણ મેળવી વેબસાઈટ અને ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ રોકાણકારોએ CID ક્રાઈમ બ્રાંચને ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાંચે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. CID ક્રાઇમે આરોપી ગૌતમ લાઠિયા પાસેથી 1.67 લાખના બીટકનેક્ટ કબ્જે કર્યા. ત્રણ બેંક એકાઉન્ટ,બે મોબાઈલ સહિતની વસ્તુ જપ્ત કરવામાં આવી અને આરોપી ગૌતમ લાઠિયાને લાજપોર જેલ […]

બીટકનેક્ટ કૌભાંડ મામલે આરોપી ગૌતમ લાઠિયાની ધરપકડ, જુઓ VIDEO

Follow us on

સુરતમાં બીટકનેક્ટના આરોપીઓ કરોડો રૂપિયાનું રોકાણ મેળવી વેબસાઈટ અને ઓફિસ બંધ કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ રોકાણકારોએ CID ક્રાઈમ બ્રાંચને ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાંચે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. CID ક્રાઇમે આરોપી ગૌતમ લાઠિયા પાસેથી 1.67 લાખના બીટકનેક્ટ કબ્જે કર્યા. ત્રણ બેંક એકાઉન્ટ,બે મોબાઈલ સહિતની વસ્તુ જપ્ત કરવામાં આવી અને આરોપી ગૌતમ લાઠિયાને લાજપોર જેલ મોકલાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીની રાજુલા APMCમાં કપાસના મહત્તમ ભાવ રહ્યા રૂ.6595, જાણો જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article