મહિલાનો અવાજ કાઢવાનું પડ્યું ભારે! ફિલ્મ અભિનેત્રીના નામે ઠગાઇ, જુઓ VIDEO

|

Oct 30, 2019 | 10:14 AM

ભરૂચની અંકલેશ્વર પોલીસે ગુજરાતી ફિલ્મ અભિનેત્રીના નામથી લોકોને ઠગતા શખ્સને ઝડપી પાડ્યો છે. તે સોશિયલ મીડિયામાં અભિનેત્રી નિકિતા સોનીના ફેક એકાઉન્ટ બનાવી પૈસા પડાવતો હતો. પકડાયેલા આ શખ્સનું નામ રતનેશ પાંડે છે. આ શખ્સ મહિલાઓના અવાજ કાઢવામાં માહિર છે. જેથી લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે તે નિકિતા અને નિકિતાના પીએની ભૂમિકા ભજવતો હતો. તે નિકિતાની […]

મહિલાનો અવાજ કાઢવાનું પડ્યું ભારે! ફિલ્મ અભિનેત્રીના નામે ઠગાઇ, જુઓ VIDEO

Follow us on

ભરૂચની અંકલેશ્વર પોલીસે ગુજરાતી ફિલ્મ અભિનેત્રીના નામથી લોકોને ઠગતા શખ્સને ઝડપી પાડ્યો છે. તે સોશિયલ મીડિયામાં અભિનેત્રી નિકિતા સોનીના ફેક એકાઉન્ટ બનાવી પૈસા પડાવતો હતો. પકડાયેલા આ શખ્સનું નામ રતનેશ પાંડે છે. આ શખ્સ મહિલાઓના અવાજ કાઢવામાં માહિર છે. જેથી લોકો પાસેથી રૂપિયા પડાવવા માટે તે નિકિતા અને નિકિતાના પીએની ભૂમિકા ભજવતો હતો. તે નિકિતાની બર્થ ડે અને બીમારી જેવા પ્રસંગો ઉભા કરતો અને નિકિતાના ફેન્સ પાસેથી પૈસા પડાવતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article