મોડાસામાં યુવતીના અપમૃત્યુનો કેસ: DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી

|

Jan 18, 2020 | 9:25 AM

અરવલ્લીના મોડાસામાં યુવતીના અપમૃત્યુ કેસમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. DGP શિવાનંદ ઝાએ મોડાસાના PI એન.કે.રબારીને સસ્પેન્ડ કર્યા છે. એન.કે. રબારીની ગંભીર બેદરકારી જણાઈ આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો લસણ ભલે ઔષધિ હોય, […]

મોડાસામાં યુવતીના અપમૃત્યુનો કેસ: DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી

Follow us on

અરવલ્લીના મોડાસામાં યુવતીના અપમૃત્યુ કેસમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. DGP શિવાનંદ ઝાએ મોડાસાના PI એન.કે.રબારીને સસ્પેન્ડ કર્યા છે. એન.કે. રબારીની ગંભીર બેદરકારી જણાઈ આવતાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મોડાસા પોલીસે ગુનો નોંધવામાં વિલંબ કર્યો હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈને DGP શિવાનંદ ઝાએ એન.કે.રબારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સિનિયર અધિકારીઓની SIT બનાવાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જે યુવતીના મોતને લગતી અને પોલીસની બેદરકારી બંને બાબતોની તપાસ કરશે. CID ક્રાઈમના DIG ગૌતમ પરમારના નેતૃત્વમાં SP વીરેન્દ્ર યાદવ, DYSP અશ્વિન પટેલનો SITમાં સમાવેશ કરાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:

Next Article