અમદાવાદની બોપલ પોલીસના ગોધાવીમાં જુગાર રમતા લોકો પર દરોડા પાડ્યા. પોલીસના દરોડાથી જુગારીઓમાં ભારે દોડાદોડી સર્જાઇ હતી. દોડાદોડીમાં 48 વર્ષિય મંગળસિંહ વાઘેલા નામના વ્યક્તિનું મોત થયું છે. મંગળસિંહના મોત બાદ ગ્રામજનોમાં રોષ ફેલાયો અને ગામના લોકો મૃતદેહ લઇને બોપલ પોલીસ મથકે પહોંચ્યા. પોલીસના ધક્કાથી મોત થયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો: રાજસ્થાન ભાજપના 6 ધારાસભ્ય પોરબંદરથી કાર મારફતે સોમનાથ જવા રવાના
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો