અમદાવાદમાં થયેલી લૂંટનો કેસ, સગીર આરોપીનું જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત, જુઓ VIDEO

|

Dec 23, 2019 | 12:08 PM

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનામાં સગીર આરોપીનું જ્યુ઼ડિશિયલ કસ્ટડીમાં મોત નિપજ્યું છે. મહત્વનું છે કે આરોપીને ખાનપુર બાળ સરંક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેની તબીયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ હાલ સાબરમતી પોલીસના મારથી મોતની ઘટના બની હોવાનો આરોપ લગાવતા, શાહપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી […]

અમદાવાદમાં થયેલી લૂંટનો કેસ, સગીર આરોપીનું જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં થયેલી લૂંટની ઘટનામાં સગીર આરોપીનું જ્યુ઼ડિશિયલ કસ્ટડીમાં મોત નિપજ્યું છે. મહત્વનું છે કે આરોપીને ખાનપુર બાળ સરંક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં તેની તબીયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ હાલ સાબરમતી પોલીસના મારથી મોતની ઘટના બની હોવાનો આરોપ લગાવતા, શાહપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article