VIDEO: અમદાવાદમાં ત્રણ મજૂરોના મોત, માચડો તૂટી પડતા 14મા માળેથી નીચે પટકાયા

|

Sep 28, 2019 | 6:52 AM

અમદાવાદના સાઉથ બોપલમાં ત્રણ મજૂરોના મોત થયા છે. બાંધકામ દરમિયાન માચડો તૂટી પડ્યો હતો. જેને કારણે મજૂરો 14મા માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે તેમના મોત થયા હતા. મજૂરોના મૃતદેહ સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. મૃતકોમાં 2 યુપીના જ્યારે 1 ઝારખંડનો મજૂર છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

VIDEO: અમદાવાદમાં ત્રણ મજૂરોના મોત, માચડો તૂટી પડતા 14મા માળેથી નીચે પટકાયા

Follow us on

અમદાવાદના સાઉથ બોપલમાં ત્રણ મજૂરોના મોત થયા છે. બાંધકામ દરમિયાન માચડો તૂટી પડ્યો હતો. જેને કારણે મજૂરો 14મા માળેથી નીચે પટકાતા ઘટનાસ્થળે તેમના મોત થયા હતા. મજૂરોના મૃતદેહ સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. મૃતકોમાં 2 યુપીના જ્યારે 1 ઝારખંડનો મજૂર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતઃ રસ્તા પર મળ્યું મોત, બાઇક સ્લીપ થતા થાંભલા સાથે અથડાતા યુવકનું થયું મોત, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article