કોલ સેન્ટર માફિયા નીરવ રાયચૂરાના કોર્ટે રિમાન્ડ કર્યા નામંજૂર, નીરવ અને સંતોષને અમદાવાદ ગ્રામ્યને સોંપાયા

|

Oct 28, 2020 | 6:45 PM

અમદાવાદના કોલ સેન્ટર માફિયા નીરવ રાયચુરા કેસમાં બંને આરોપીના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા. સાથે જ આરોપી નીરવ અને સંતોષને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાયા છે. નીરવ રાયચુરાના મોબાઈલને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. નીરવ રાયચુરાનો મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. નીરવ રાયચુરાના મોબાઈલમાંથી 25 બોગસ કોલસેન્ટરની લીડ મળી આવી છે. નીરવ અમેરિકન નાગરિકનો ડેટા ટેક્નિકલ […]

કોલ સેન્ટર માફિયા નીરવ રાયચૂરાના કોર્ટે રિમાન્ડ કર્યા નામંજૂર, નીરવ અને સંતોષને અમદાવાદ ગ્રામ્યને સોંપાયા

Follow us on

અમદાવાદના કોલ સેન્ટર માફિયા નીરવ રાયચુરા કેસમાં બંને આરોપીના કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા. સાથે જ આરોપી નીરવ અને સંતોષને અમદાવાદ ગ્રામ્ય પોલીસને સોંપાયા છે. નીરવ રાયચુરાના મોબાઈલને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. નીરવ રાયચુરાનો મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. નીરવ રાયચુરાના મોબાઈલમાંથી 25 બોગસ કોલસેન્ટરની લીડ મળી આવી છે. નીરવ અમેરિકન નાગરિકનો ડેટા ટેક્નિકલ માધ્યમથી ચોરી કરતો હતો. નીરવ રાયચુરા અને સંતોષ સોંડા જમીન રોકાણમાં ભાગીદારી કરતા હતા. આ સાથે ઇડી અને આઇટી વિભાગ પણ તપાસમાં જોડાઇ છે. આરોપીઓ સામે મની લોન્ડરિંગ એકટ અને ફેમા હેઠળ ગુનો નોંધાશે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article