પત્ની, પ્રેમિકા અને પ્રપંચ, ન મળ્યા છૂટાછેડા, ન મળી પ્રેમિકા, મળી જેલની સજા

|

Oct 21, 2020 | 11:31 PM

અમદાવાદની મહિલા વકીલને અસીલના પ્રેમમાં પડવાની મોટી કિંમત ચૂકવવી પડી છે.પંકજ મકવાણા નામનો સફાઇકર્મી પત્નીથી કંટાળીને છૂટાછેડા માટે મહિલા વકીલ પાસે આવ્યો હતો. જોકે કેસ દરમિયાન મહિલા વકીલ અને આરોપી સફાઇકર્મી એકબીજાના નજીક આવ્યા.અને બંને વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ. અસીલ પંકજ મકવાણાએ વકીલ મહિલાને છૂટાછેડાના બદલામાં લગ્નની લાલચ આપી. બસ પ્રેમ પાંગર્યો. અને મહિલા વકીલના […]

પત્ની, પ્રેમિકા અને પ્રપંચ, ન મળ્યા છૂટાછેડા, ન મળી પ્રેમિકા, મળી જેલની સજા

Follow us on

અમદાવાદની મહિલા વકીલને અસીલના પ્રેમમાં પડવાની મોટી કિંમત ચૂકવવી પડી છે.પંકજ મકવાણા નામનો સફાઇકર્મી પત્નીથી કંટાળીને છૂટાછેડા માટે મહિલા વકીલ પાસે આવ્યો હતો. જોકે કેસ દરમિયાન મહિલા વકીલ અને આરોપી સફાઇકર્મી એકબીજાના નજીક આવ્યા.અને બંને વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ. અસીલ પંકજ મકવાણાએ વકીલ મહિલાને છૂટાછેડાના બદલામાં લગ્નની લાલચ આપી. બસ પ્રેમ પાંગર્યો. અને મહિલા વકીલના મનમાં પ્રેમનો માંડવો બંધાયો. અને અસીલને પોતાની જાત સોંપી દીધી. જોકે અસીલ પંજક મકવાણાએ મહિલા વકીલનો ગેરલાભ ઉઠાવીને વારંવાર દુષ્કર્મ કર્યું. જોકે એકવાર અશ્લિલ વીડિયો બનાવતા પકડાઇ જતા મહિલા વકીલે પંકજ સામે ગુનો નોંધાવ્યો.અને વાડજ પોલીસે પ્રેમી અસીલની ધરપકડ કરી. આમ પંકજ મકવાણાને ન તો પત્નીથી છૂટાછેડા મળ્યા કે ન મળ્યો પ્રેમ. બસ મળી તો કારકોટડી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article