7 વિદેશી નાગરિકોના પેટમાંથી મળી આવી એવી વસ્તુ કે જોઈને હોંશ ઉડી જશે!

|

Nov 29, 2019 | 11:16 AM

લોકો પૈસા લાલચમાં કશું પણ કરી શકે છે અને તેનો એક કિસ્સો દિલ્હી એરપોર્ટ પર સામે આવ્યો છે. દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટ પર એવું થયું કે જેના લીધે બધાને આશ્ચર્ય થાય. પોલીસે 7 અફઘાની નાગરિકોની ધરપકડ કરી હતી. તેમની પાસે અંદાજે 10 કરોડ રુપિયા અને 214 હેરોઈનની કેપ્સુલ મળી આવી છે. તેઓ 16 નવેમ્બરના […]

7 વિદેશી નાગરિકોના પેટમાંથી મળી આવી એવી વસ્તુ કે જોઈને હોંશ ઉડી જશે!

Follow us on

લોકો પૈસા લાલચમાં કશું પણ કરી શકે છે અને તેનો એક કિસ્સો દિલ્હી એરપોર્ટ પર સામે આવ્યો છે. દિલ્હીના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશલ એરપોર્ટ પર એવું થયું કે જેના લીધે બધાને આશ્ચર્ય થાય. પોલીસે 7 અફઘાની નાગરિકોની ધરપકડ કરી હતી. તેમની પાસે અંદાજે 10 કરોડ રુપિયા અને 214 હેરોઈનની કેપ્સુલ મળી આવી છે. તેઓ 16 નવેમ્બરના રોજ કેપ્સુલ પેટમાં ગળીને દિલ્હી પહોંચ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

આ પણ વાંચો :   દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વરસાદથી પ્રસરી ઠંડક, સોનીપતમાં કરા પડ્યા

દિલ્હીના એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે તેમના પર શંકા ગયી. તેમને પકડીને એક્સ-રે કરાવવામાં આવ્યો ત્યારે આ ભાંડો ફૂટ્યો. આ કેપ્સુલ નીકાળવવા માટે અધિકારીઓને ડૉક્ટરોની મદદ લેવા પડી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડૉક્ટરોની મદદ બાદ આ 214 કેપ્સુલ નીકાળવામાં આવી છે. કસ્ટમ વિભાગને જાણકારી મળી કે આ કેપ્સુલમાં હેરોઈન છે. આ 7 અફઘાનિસ્તાનના લોકો કાંધારથી આવ્યા હોવાની જાણકારી મળી રહી છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:56 am, Thu, 28 November 19

Next Article