સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

|

Dec 28, 2019 | 8:12 AM

સુરતના સચીન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદથી મળી આવી છે. જેને લઈ આરોપી હરિશ સોલંકીએ મેડિકલ ચેકઅપ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીએ કબૂલાત કરી છે કે 6 મહિના પહેલા એક વૃદ્ધ મહિલા પાસેથી તેણે કિશોરીને ખરીદી હતી. તેણે રૂપિયા 70 હજાર આપીને કલોલ અમદાવાદથી કિશોરીને ખરીદી હતી. આ સાથે જ ખુલાસાથી કેસમાં બાળ તસ્કરીનો […]

સુરતમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી! કિશોરીને ગોંધી રાખી દુષ્કર્મ આચરનારા શખ્સની પોલીસે કરી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

સુરતના સચીન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદથી મળી આવી છે. જેને લઈ આરોપી હરિશ સોલંકીએ મેડિકલ ચેકઅપ દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીએ કબૂલાત કરી છે કે 6 મહિના પહેલા એક વૃદ્ધ મહિલા પાસેથી તેણે કિશોરીને ખરીદી હતી. તેણે રૂપિયા 70 હજાર આપીને કલોલ અમદાવાદથી કિશોરીને ખરીદી હતી. આ સાથે જ ખુલાસાથી કેસમાં બાળ તસ્કરીનો નવો ફણગો ફૂટ્યો છે. હવસખોર હરિશે કિશોરી સાથે 6 મહિના સુધી દુષ્કર્મ આચર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article