ગાંધીનગર-કોબા પાસે ફાયરિંગનો બનાવ, ૭૫ વર્ષના વૃદ્ધનું મોત

|

Dec 18, 2018 | 5:24 AM

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. જેમાં ૭૫ વર્ષીય કેશવલાલ પટેલનું મોત નિપજ્યું છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ […]

ગાંધીનગર-કોબા પાસે ફાયરિંગનો બનાવ, ૭૫ વર્ષના વૃદ્ધનું મોત
75-years old shot dead by unknown

Follow us on

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગરમાં ફાયરિંગનો બનાવ બન્યો છે. જેમાં ૭૫ વર્ષીય કેશવલાલ પટેલનું મોત નિપજ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યારે આ બનાવને લઈને મૃતકના પુત્રએ જણાવ્યું કે, તેના પિતા કેશવલાલ છેલ્લા ૧૨ વર્ષથી કોબા પાસે આવેલ સાનિધ્ય પ્લોટમાં ઓરડી બનાવી લોખંડ અને કપચીનો વ્યાપાર કરતા હતા. અને નિત્યક્રમ મુજબ કેશવલાલ ૯ ડિસેમ્બર શનિવારના રોજ સાયકલ લઇને પોતાની ઓરડીએ પહોંચીને બેઠા ત્યારે અજાણ્યા શખ્સે આવીને તેના માથાના ભાગે ગોળી મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા છે. જેને લઇને મહેન્દ્રભાઇએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[yop_poll id=265]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:32 am, Tue, 18 December 18

Next Article