રાજકોટ: 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી CCTV કેમેરામાં કેદ, જુઓ VIDEO

|

May 18, 2020 | 12:47 PM

રાજકોટના જેતપુરમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી દુષ્કર્મી ભાગીને જતો હોય તેવા દ્રશ્યો CCTV કેમેરામા કેદ થયા છે. જેના આધારે તેની શોધખોળ ચાલી રહી છે. લૉકડાઉન વચ્ચે રોડના ફૂટપાથ પર સૂતા પરિવારની દીકરીને આ નરાધમ ઉઠાવીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને સારવાર માટે ખાનગી […]

રાજકોટ:  4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપી CCTV કેમેરામાં કેદ, જુઓ VIDEO

Follow us on

રાજકોટના જેતપુરમાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપી દુષ્કર્મી ભાગીને જતો હોય તેવા દ્રશ્યો CCTV કેમેરામા કેદ થયા છે. જેના આધારે તેની શોધખોળ ચાલી રહી છે. લૉકડાઉન વચ્ચે રોડના ફૂટપાથ પર સૂતા પરિવારની દીકરીને આ નરાધમ ઉઠાવીને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ છે.

આ પણ વાંચો: દેશના 17 રાજ્ય માટે એક જ વેબસાઈટ પરથી મળી શકશે ઈ-પાસ, સરકારે લોંચ કરી નવી સુવિધા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article