VIDEO: નરાધમો સકંજામાં! બનાસકાંઠામાં સગી બહેનો પર દુષ્કર્મ આચરનારા આરોપીઓની ધરપકડ

|

Mar 13, 2020 | 6:11 AM

બનાસકાંઠાના ડીસામાં બે સગી બહેનો પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે ખેડૂત પરિવારની બે સગીરાઓ પર બે યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે […]

VIDEO: નરાધમો સકંજામાં! બનાસકાંઠામાં સગી બહેનો પર દુષ્કર્મ આચરનારા આરોપીઓની ધરપકડ

Follow us on

બનાસકાંઠાના ડીસામાં બે સગી બહેનો પર દુષ્કર્મ આચનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દુષ્કર્મ આચરનાર બંને નરાધમોને ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે. મહત્વનું છે કે ખેડૂત પરિવારની બે સગીરાઓ પર બે યુવકોએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અંગે ફરીયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને નરાધમોને ઝડપી જેલ હવાલે કર્યા છે અને આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: ‘કોરોનાનો ખૌફ, દુનિયા બોલે નમસ્તે’, ટ્રમ્પ પણ નમસ્તેથી કરવા લાગ્યા સ્વાગત

Next Article