16 વર્ષના સગીરે 50 હજાર રુપિયા માટે કર્યો હતો જમ્મુમાં બ્લાસ્ટ, પોલીસ પૂછપરછમાં થયો ખૂલાસો

|

Mar 08, 2019 | 5:57 PM

જમ્મૂ બસ સ્ટેન્ડ પર થયેલા ગ્રેનેડ હુમલામાં ઝડપાયેલા સગીરની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. સગીરને હિજ્બુલ મુજાહિદ્દીનના હેન્ડલરે દ્વારા 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. સગીર આરોપી પાસેથી મળેલા દસ્તાવેજોના આધારે તેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવાનું સાબિત થયુ છે. 12 માર્ચ 2003ના દિવસે જન્મેલા સગીરને 50 હજાર આપી હેન્ડલરે ગ્રેનેડ ફેંકવા જણાવ્યું […]

16 વર્ષના સગીરે 50 હજાર રુપિયા માટે કર્યો હતો જમ્મુમાં બ્લાસ્ટ, પોલીસ પૂછપરછમાં થયો ખૂલાસો

Follow us on

જમ્મૂ બસ સ્ટેન્ડ પર થયેલા ગ્રેનેડ હુમલામાં ઝડપાયેલા સગીરની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. સગીરને હિજ્બુલ મુજાહિદ્દીનના હેન્ડલરે દ્વારા 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

સગીર આરોપી પાસેથી મળેલા દસ્તાવેજોના આધારે તેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવાનું સાબિત થયુ છે. 12 માર્ચ 2003ના દિવસે જન્મેલા સગીરને 50 હજાર આપી હેન્ડલરે ગ્રેનેડ ફેંકવા જણાવ્યું હતુ.

TV9 Gujarati

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ભીડભાડ વાળી જગ્યા પર કરવાનો હતો બ્લાસ્ટ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હિજબુલ કમાંડર ફૈયાજે જમ્મૂના ભીડવાળા વિસ્તારમાં બ્લાસ્ટ કરવાની જવાબદારી સોંપી હતી. પરંતુ મુજમ્મિલે આ હુમલો કરવાની ના પાડતા, આખરે સગીરને રૂપિયા આપી આ હુમલો કરાવવામાં આવ્યો.

3 ભાઈ-બહેનમાં સૌથી મોટો

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટનો આરોપી 3 ભાઈ-બહેનમાં સૌથી મોટો છે. સગીર 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતા પેઈન્ટર છે. મહત્વની વાત છે કે, જમ્મૂ બસ સ્ટેન્ડ પર થયેલા બ્લાસ્ટમાં 2ના મોત અને 30 લોકો ઘવાયા હતા. ત્યાર બાદ પોલીસે સગીરની ધરપકડ કરતા માહિતી સામે આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article