SBI Clerk Prelims Exam 2021 : આ કેન્દ્રો પર સ્થગિત થઇ સ્ટેટ બેંક જુનિયર એસોસિએટ પ્રીલિમ્સ પરીક્ષા

|

Jul 11, 2021 | 5:51 PM

SBI Clerk Prelims Exam 2021 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જૂનિયર એસોસિએટ એટલે કે ક્લર્કના પદ પર ભર્તી માટે કુલ 5000 પદ માટે ભર્તી થવાની છે. જેમાં આવેદન કરવાની શરુઆત 27 એપ્રિલ 2021માં થઇ હતી.

SBI Clerk Prelims Exam 2021 : આ કેન્દ્રો પર સ્થગિત થઇ સ્ટેટ બેંક જુનિયર એસોસિએટ પ્રીલિમ્સ પરીક્ષા
સાંકેતિક તસ્વીર

Follow us on

SBI Clerk Prelims Exam 2021 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જૂનિયર એસોસિએટની ભર્તી માટે આયોજિન થનારી પ્રીલિમ્સ પરીક્ષાની બાબતમાં એક મહત્વપૂર્ણ નોટિસ રજૂ કરવામાં આવી છે. આ નોટિસ અનુસાર શિલોંગ,અગરતલા ઔરંગાબાગ મહારાષ્ટ્ર અને નાસિકના પરીક્ષા કેન્દ્રો પર થનારી જૂનિયર એસોસિએટ પ્રીલિમ્સ પરીક્ષાને સ્થગિત કરી દેવામાં આવી છે. એવામાં જે કોઇપણ ઉમેદવાર

5000 પદ પર થવાની છે ભર્તી 

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા જૂનિયર એસોસિએટ 2021 પ્રીલિમ્સ પરીક્ષામાં (SBI Clerk Prelims Exam 2021)  બેસવા વાળા તમામ ઉમેદવારોએ પરીક્ષા સંબંધિત લેટેસ્ટ અપડેટ વેબસાઇટ પર ચેક કરતા રહેવુ જોઇએ. આપને જણાવી દઇએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જૂનિયર એસોસિએટ એટલે કે ક્લર્કના પદ પર ભર્તી માટે કુલ 5000 પદ માટે ભર્તી થવાની છે. જેમાં આવેદન કરવાની શરુઆત 27 એપ્રિલ 2021મા થઇ હતી. આવેદન કરવા માટે ઉમેદવારોને 20મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ કેન્દ્રો પર પ્રારંભિક પરીક્ષા કરાઇ સ્થગિત 

આ ભર્તી માટે પ્રીલિમ્સ પરીક્ષાનું (SBI Clerk Pre Exam 2021) આયોજન જુલાઇ મહીનામાં શરુ થઇ ગયુ છે.  કોઇ કારણથી શિલોંગ,અગરતલા,ઔરંગાબાગ અને નાસિર કેન્દ્રો પર 10થી13 જુલાઇ 2021 સુધી જૂનિયર એસોસિએટ્સ પદ માટે થનારી પ્રારંભિક પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. જે ઉમેદવારઓએ પ્રીલીમ પરીક્ષા માટેશિલોંગ,અગરતલા,ઔરંગાબાદ અને નાસિક કેન્દ્ર એલોટ કરવામાં આવ્યા છે. તેમને આ બાબતમાં રજિસ્ટર્ડ ઇમેલ આઈડી /મોબાઇલ નંબર પર મેલ અને એસએમએસ દ્વારા સૂચના આપવામાં આવશે.

દર વર્ષે એસબીઆઈ કરે છે પરીક્ષા આયોજિત 

ભારતીય સ્ટેટ બેંક જુનિયર એસોસિએટના પદ માટે એલિજિબલ અને ક્વોલિફાઇડ ઉમેદવારોને નિયુક્ત કરવા માટે દર વર્ષે એસબીઆઈ ક્લર્ક પરીક્ષા આયોજિત કરે છે. SBI ક્લર્કમાં ભર્તી પ્રકિયા બે ચરણમાં છે. પ્રારંભિક અને મુખ્ય. SBI ક્લર્કમાં સિલેક્શન પ્રક્રિયા 2021ના બે ચરણોને પાસ કરીને આવેદકોને ભારતીય સ્ટેટ બેંક દ્વારા નિયુક્તિ આપવામાં આવશે.

 

 

 

 

 

 

 

 

 

 

Next Article