Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?

|

Jul 21, 2021 | 9:09 AM

Sarkari Naukri 2021 : સરકારી નોકરી (Sarkari Naukri 2021) શોધતા યુવાઓ માટે રક્ષા મંત્રાલયમાં (Ministry Of Defence) કેટલાક પદો પર વેકેન્સી છે. આ પદો પર આવેદન કરવાની છેલ્લી તારીખ નજીક છે.

Sarkari Naukri 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી, જાણો કોણ કરી શકશે એપ્લાય ?
Sarkari Naukri 2021

Follow us on

Sarkari Naukri 2021: સરકારી નોકરી (Sarkari Naukri 2021) શોધતા યુવાઓ માટે રક્ષા મંત્રાલયમાં (Ministry Of Defence) કેટલાક પદો પર વેકેન્સી છે. આ પદો પર આવેદન કરવાની છેલ્લી તારીખ નજીક છે. રક્ષા મંત્રાલય અંદર આવનારા અલગ –અલગ ડિપોમાં કુલ 458 પદો પર ભર્તી કરવામાં આવશે. નોટિફિકેશન અંતર્ગત રક્ષા મંત્રાલયના સી/ઓ 56 એપીઓના  41 ફિલ્ડ એમ્યુનિશન ડિપોમાં ભર્તી કરવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે નોકરીનો આ મોકો છે.

રક્ષા મંત્રાલયના અંતર્ગત આવનારી આ ડિપોમાં ભર્તી માટે જાહેરાત 10થી16 જુલાઇ2021 દરમિયાન આવી હતી. આ વેકેન્સી (MOD Recruitment 2021) અનુસાર ટ્રેડ્સમેન મેટ અને એમટીએસ જેવા પદો પર ભર્તી થશે. વેકેન્સી માટે આવેદન ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબબ્ધ છે. આવેદન કરતા પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશનને સારી રીતે વાંચી લો. નોટિફિકેશનમાં આપેલી જાણકારી પ્રમાણે આવેદન કરો.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ તમામ પદ માટે ઉમેદવારોની ઉંમર આવેદન તારીખે 18 વર્ષથી ઓછી તેમજ 25 વર્ષથી વધારે ન હોવી જોઇએ. આરક્ષિત વર્ગના ઉમેદવારન માટે સરકારના નિયમાનુસાર છુટનુ પ્રાવધાન છે. વધારે જાણકારી માટે ભર્તી નોટિફિકેશન જુઓ.

પોસ્ટ સીટ   યોગ્યતા
ટ્રેડસમેન મેટ (પહેલા મજૂર) 330 10 પાસ
જેઓએ (પહેલા એલડીસી) 20 12 પાસ
મટિરિયલ આસિસટન્ટ 19 ગ્રેજ્યુએશન અથવા મટિરિયલ મેનેજમેન્ટમાં ડિપ્લોમાં

 

એમટીએસ 11 10 પાસ
ફાયર મેન 64 10 પાસ
255 (આઈ) એબીઓયુ ,

ટ્રેડસમેન મેટ (પહેલા મજૂર) 14

 

14 10 પાસ

 

આ પદ પર આવેદનના ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ભારતીય સેનાના ભરતી પોર્ટલ indianarmy.nic.in પર ઉપલબ્ધ કરાવેલા એપ્લીકેશન ફોર્મના માધ્યમથી આવેદન કરી શકે છે. પૂર્ણ રુપથી ભરેલા આવેદનને માગેલા ડોક્યુમેન્ટ્સ સાથે જાહેરાતમાં આપેલા સરનામે ઓફલાઇન જમા કરાવવાનુ રહેશે.  આવેદન જમા કરાવવાની છેલ્લી તારીખ 30 જુલાઇ 2021 નક્કી કરાઇ છે.  આવેદન જમા કરાવવાનુ સરનામુ 41 ફીલ્ડ એમ્યુનિશન ડિપો,પિન-909741 છે.

Next Article