AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG Result 2021: ઉમેદવારોની OMR શીટની Scanned Images થઈ જાહેર, આ રીતે ચેક કરો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG 2021ની પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારોની OMR શીટ્સની સ્કેન કોપી બહાર પાડી છે. આ શીટ ઉમેદવારોના ઈ-મેલ પર પણ મોકલવામાં આવી છે.

NEET UG Result 2021: ઉમેદવારોની OMR શીટની Scanned Images થઈ જાહેર, આ રીતે ચેક કરો
Neet UG Result 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 3:38 PM
Share

NEET UG Result 2021: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG 2021 ની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની OMR શીટ્સની સ્કેન કરેલી કોપી જાહેર કરી છે. આ સ્કેન કરેલ OMR શીટ નોંધાયેલા ઉમેદવારોના ઈ-મેલ પર મોકલવામાં આવી છે. પરંતુ જેમણે આ સ્કેન કરેલ OMR શીટ પ્રાપ્ત કરી નથી તેઓ NTAની સત્તાવાર વેબસાઇટ nta.nic.in પર જઈને તેને ડાઉનલોડ કરી શકે છે. આ સુવિધા 14 નવેમ્બર 2021 સુધી ઉપલબ્ધ રહેશે.

આ રીતે ચેક કરો

Step :1 સૌ પ્રથમ NEETની સત્તાવાર વેબસાઇટ, nta.nic.in પર જાઓ. Step :2 NEET (UG) 2021 પર ક્લિક કરો. Step :3 હવે એક એક નવું પેજ ખુલશે. Step :4 જરૂરી માહિતી દાખલ કરો, તે પછી ઉમેદવારો સ્કેન કરેલ OMR શીટ ડાઉનલોડ કરી શકશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG પરીક્ષાનું પરિણામ પહેલી નવેમ્બરે જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં 16 લાખથી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે, NEET પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021ના રોજ લેવામાં આવી હતી. તેમજ NEET આન્સર કી 2021 15 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવી હતી.

કાઉન્સેલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે

NEET પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો કાઉન્સેલિંગ પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ટૂંક સમયમાં જ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસિસ (DGHS) ની મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) દ્વારા તારીખ જાહેરાત થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, NEET કાઉન્સેલિંગ MBBS, BDS, આયુષ, BVSC અને AHA અને BSc નર્સિંગમાં પ્રવેશ માટે કરવામાં આવશે. જેથી ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર અપડેટ્સ ચરાસવા જરૂરી છે.

NEET કાઉન્સેલિંગ માટેના દસ્તાવેજો

NEET 2021 કાઉન્સેલિંગ માટે ઉમેદવારોએ MCC ની સત્તાવાર વેબસાઇટ – www.MCC.nic.in પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે. જે માટે આ દસ્તાવેજોની તરૂર પડશે.

-neet પ્રવેશ કાર્ડ -neet ug સ્કોરકાર્ડ -ધોરણ 10 પ્રમાણપત્ર અને માર્કશીટ -ધોરણ 12નું પ્રમાણપત્ર અને માર્કશીટ -આઈડી પ્રૂફ (આધાર/પાન કાર્ડ/ડ્રાઈવિંગ લાઇસન્સ/પાસપોર્ટ) -પાસપોર્ટ સાઇઝનો ફોટો

આ પણ વાંચો: Metro Rail Jobs : ગુજરાત મેટ્રોમાં રેલમાં બહાર પડી વેકેન્સી, રૂપિયા 1.60 લાખ સુધીનો મળશે પગાર, જાણો કઈ રીતે કરવી અરજી

આ પણ વાંચો: Oil India Limited Recruitment 2021: ઓઈલ ઈન્ડિયા લિમિટેડમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">