IBPS Clerk Mains Result 2020 Declared: જાણો કઇ વેબસાઇટ પરથી જાણી શકાશે રિઝલ્ટ

|

Apr 01, 2021 | 6:25 PM

IBPS Clerk Mains Result 2020 Declared : આઈબીપીએસ ક્લર્કની મેઇન પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇનસ્ટીટ્યૂટ ઓફ બેંકિગ પર્સનલ સિલેક્શન દ્વારા મેઇન પરીક્ષાનુ રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર પોતાનું રિઝલ્ટ 20 એપ્રિલ સુધી ચેક કરી શકશે.

IBPS Clerk Mains Result 2020 Declared: જાણો કઇ વેબસાઇટ પરથી જાણી શકાશે રિઝલ્ટ
IBPS Clerk Mains Result 2020

Follow us on

IBPS Clerk Mains Result 2020 Declared : 

આઈબીપીએસ ક્લર્કની મેઇન પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇનસ્ટીટ્યૂટ ઓફ બેંકિગ પર્સનલ સિલેક્શન દ્વારા મેઇન પરીક્ષાનુ રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવાર પોતાનું રિઝલ્ટ 30 એપ્રિલ સુધી ચેક કરી શકશે. ઉમેદવારે પોતાનું રિઝલ્ટ ચેક કરવા માટે રજિસ્ટ્રેશન નંબર, જન્મતારીખની મદદથી લોગઇન કરવું પડશે. આપને જણવી દઇએ કે આઈબીપીએસ મેઇન પરીક્ષાનું આયોજન  28 ફેબ્રુઆરી 2021ના રોજ દેશમાં વિભિન્ન પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

IPBS Clerk Result 2020 આ ડાયરેક્ટ લિંકથી ચેક કરો. 

ઉમેદવાર નીચે આપેલી ડાયરેક્ટ લિંક પર ક્લિક કરી પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.

IBPS Clerk Result Direct Link

ઉમેદવાર લિંક પર ક્લિક કરી પોતાનું રિઝલ્ટ ચેક કરી શકશે.

-રજિસ્ટ્રેશન નંબર અને જન્મતારીખની મદદ લોગઇન કરી શકાશે.

-ત્યારબાદ રિઝલ્ટ સ્ક્રીન પર આવશે

-હવે આપ રિઝલ્ટ ચેક કરી શકશો સાથે પ્રિંટ પણ લઇ શકશો

આપને જણાવી દઇએ કે આ ભર્તી પ્રક્રિયા દ્વારા બેંક ઓફ બરોડા , બેંક ઓફ ઇન્ડિયન ઓવરસીઝ , યુકો બેંક ઓફ ઇન્ડિયા , સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા , પંજાબ નેશનલ બેંક , યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્રા ,ભારતીય બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં ક્લાર્કના પદ પર ભર્તી કરવામાં આવશે. આ પરીક્ષા પછી કુલ 2557 પદ માટે ભર્તી કરવામાં આવશે. આઈબીપીએસ કલર્કના કાર્યક્રમ પ્રમાણે પ્રી પરીક્ષાનું આયોજન 5,12,13 ડિસેમ્બર 2020ના રોજ કરવામાં આવ્યુ હતું. પ્રી પરીક્ષાનું રિઝલ્ટ 10 ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર થશે.

ઇન્સ્ટીટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન એક ભારતીય બેંકિંગ સંસ્થા છે. જેની સ્થાપના 1975માં થઇ હતી. આ સંસ્થા દેશમાં બેંકમાં ભર્તી માટે પરીક્ષાનું આયોજન કરે છે. દરવર્ષે ક્લાર્કથી લઇ પીઓ અને મેનેજર સુધી આ સંસ્થા દ્વારા ભર્તી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

 

Next Article