Delhi Nursery Admission 2021 : આજે જાહેર થશે નર્સરીમાં એડમિશનનું પહેલું લિસ્ટ

|

Mar 20, 2021 | 12:12 PM

Delhi Nursery Admission 2021 : દિલ્લીની શાળાઓમાં શૈક્ષણિક સત્ર 2021-22 માટે નર્સરી એડમિશનની પ્રક્રિયા 18 ફેબ્રુઆરી 2021 થી શરુ થઇ હતી.

Delhi Nursery Admission 2021 : આજે જાહેર થશે નર્સરીમાં એડમિશનનું પહેલું લિસ્ટ
Delhi Nursery Admission 2021

Follow us on

Delhi Nursery Admission 2021 : દિલ્લીની શાળાઓમાં શૈક્ષણિક સત્ર 2021-22 માટે નર્સરી એડમિશનની પ્રક્રિયા 18 ફેબ્રુઆરી 2021 થી શરુ થઇ હતી. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 18 ફેબ્રુઆરી 2021 થી શરુ થઇને 4 માર્ચ 2021 સુધી ચાલી હતી. એડમિશન માટે પહેલું લિસ્ટ શનિવાર 20 માર્ચ 2021ના રોજ જાહેર થશે. ત્યારે એડમિશન માટે બીજુ લિસ્ટ 25 માર્ચ 2021 ના રોજ જાહેર થશે.

લિસ્ટ જાહેર થયા બાદ વાલીઓ સંબધિત શાળાની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને લિસ્ટ જોઇ શકશે. 20 માર્ચના રોજ જ વેેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે. લિસ્ટ જાહેર થયા બાદ જો એડમિશન લિસ્ટમાં નામ આવશે, તો સંબધિત શાળાનો સંપર્ક કરવાનો રહેશ.

25 માર્ચે રજૂ થશે બીજુ લિસ્ટ 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આપને જણાવી દઇએ કે, પ્રાઇવેટ સ્કૂલમાં 25 માર્ચે બીજુ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ રજૂ થશે. 31 માર્ચે એડમિશનનો છેલ્લો દિવસ છે. શિક્ષા નિદેશાલયનું કહેવું છે કે, 1 એપ્રિલથી નર્સરીના ક્લાસ શરુ થઇ જશે. દિલ્લી સહિત દેશના બીજા ભાગમાં કોરોનાના વધી રહેલા મામલાઓને જોતા શરુઆતમાં ઓનલાઇન ક્લાસ થઇ શકે છે.

કેટલીક પ્રાઇવેટ શાળાઓમાં એડમિશન માટે લોટરીની પ્રક્રિયા શરુ થઇ હતી. કેટલીક શાળાઓએ શિડ્યુલ પણ જાહેર કરી દીધુ હતું. જેના માટે શાળાએ માપદંડો નક્કી કર્યા છે. આપને જણાવી દઇએ કે, સ્કૂલમાં માપદંડોના આધાર પર જ લોટરી આપવામાં આવે છે. આમાં એક સીટ પર કેટલાય આવેદન હોય છે અને એક સરખા ગુણ હોય છે. ત્યારે આવી સ્થિતીમાં ડ્રો કરીને એડમિશન આપવામાં આવે છે.

Published On - 12:03 pm, Sat, 20 March 21

Next Article