સરકારી નોકરી: ગ્રેજ્યુએટ છો તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કરો આ પોસ્ટ માટે અરજી, જાણો વિગત

|

Jan 20, 2020 | 1:44 PM

રિઝર્વ બેંક ભારતની તમામ બેંક પર નિયંત્રણ રાખે છે. ભારતની કોઈપણ બેંક સામે ફરિયાદ રિઝર્વ બેંક સાંભળે છે અને તેને લઈને ગ્રાહકોને ન્યાય પણ આપે છે. દેશમાં વિવિધ રાજ્યોમાં રિઝર્વ બેંકની ઓફિસ આવેલી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં 926 જગ્યાઓ આસિસટન્ટની પોસ્ટ પર ભરવામાં આવી રહી […]

સરકારી નોકરી: ગ્રેજ્યુએટ છો તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં કરો આ પોસ્ટ માટે અરજી, જાણો વિગત

Follow us on

રિઝર્વ બેંક ભારતની તમામ બેંક પર નિયંત્રણ રાખે છે. ભારતની કોઈપણ બેંક સામે ફરિયાદ રિઝર્વ બેંક સાંભળે છે અને તેને લઈને ગ્રાહકોને ન્યાય પણ આપે છે. દેશમાં વિવિધ રાજ્યોમાં રિઝર્વ બેંકની ઓફિસ આવેલી છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં 926 જગ્યાઓ આસિસટન્ટની પોસ્ટ પર ભરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું રહેશે વેતન?
જાહેરાતમાં તમારું પોસ્ટિગ ક્યાં શહેરમાં થાય તે અંગે વેતનમાં ફેરફાર દર્શાવવામાં આવ્યા છે. જો કે એક મહિનામાં 36901 રુપિયાનો પગાર ચૂકવવામાં આવશે તેવી સ્પષ્ટતા જાહેરાતમાં કરવામાં આવી છે. જે અંગે ઉમેદવારોએ આપેલી લિંકમાં ક્લિક કરીને વધુ જાણકારી મેળવી લેવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોણ કરી શકશે એપ્લાય?
રિઝર્વ બેંકમાં ઓફિસ આસિસટન્ટની 926 જગ્યામાં તારીખ 1.12.2019 સુધીમાં કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશન સાથે 50 ટકા હોવા જરૂરી છે. આ સિવાય દેશભરમાં જ્યાં ઓફિસ આવેલી છે તે રાજ્યની સ્થાનિક ભાષા આવડવી જરૂરી છે.

અરજી કરવામાં માટે આ લિંક પર ક્લિક કરો :  https://ibpsonline.ibps.in/rbiasstnov19/basic_details.php

ગુજરાતમાં કુલ કેટલી જગ્યાઓ છે?
ગુજરાતમાં કુલ 19 જગ્યાઓ છે. જેમાં કેટેગરીવાઈઝ જોવા જઈએ તો જનરલ -11, એસસી- 1, એસટી- 2 , ઓબીસી -4 અને EWS- 1 સીટ છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article