મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં કેટલાક એવા ફંડ છે કે, જે દરેક ટાઇમ ફ્રેમમાં સ્કીમ પર ડોમિનેટ કરી રહ્યા છે. રોકાણનો સમયગાળો 3 વર્ષ હોય કે 5 વર્ષ, 7 વર્ષ હોય કે 10 વર્ષ, આ ઇક્વિટી ફંડ્સ દરેક ગાળામાં વાર્ષિક 20 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યા છે. આ ફંડ્સ એક પ્રકારે રોકાણકારો માટે વેલ્થ કમ્પાઉન્ડર (સંપત્તિ વધારનાર) બની ગયા છે.
અલગ-અલગ કેટેગરી કે થીમ પર આધારિત આ ફંડ્સે માર્કેટના દરેક ફેઝમાં મજબૂત રિટર્ન, અદભૂત રિસ્ક મેનેજમેન્ટ અને સતત ગ્રોથના દમ પર પોતાને રોકાણકારોની પહેલી પસંદ (Mutual Fund Stars) બનાવી દીધા છે.
- વેલ્યુ રિસર્ચના ડેટા અનુસાર, Nippon India Small Cap Fund એ 3 વર્ષમાં 21.14 ટકા, 5 વર્ષમાં 22 ટકા, 7 વર્ષમાં 23.95 ટકા અને 10 વર્ષમાં 22.20 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
- Quant Infrastructure Fund નું રિટર્ન 3, 5, 7 અને 10 વર્ષમાં અનુક્રમે 23.61 ટકા, 22.40 ટકા, 25.42 ટકા અને 21.77 ટકા વાર્ષિક રહ્યું છે.
- Edelweiss Mid Cap Fund એ પણ આ અલગ-અલગ ફેઝમાં 26.13 ટકા, 21.92 ટકા, 23.44 ટકા અને 20.40 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
- Quant Small Cap Fund એ આ ગાળામાં 22.27 ટકા, 22 ટકા, 29.27 ટકા અને 20.38 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
- Invesco India Infrastructure Fund એ આ અલગ-અલગ ફેઝમાં 26.42 ટકા, 23.15 ટકા, 22.72 ટકા અને 20.25 ટકા વાર્ષિક રિટર્ન આપ્યું છે.
1. Nippon India Small Cap Fund
- 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.14%
- 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.05%
- 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.95%
- 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.20%
- રેટિંગ: 4 સ્ટાર
- કુલ એસેટ્સ: ₹72,673 કરોડ (30 એપ્રિલ, 2026)
- એક્સપેન્સ રેશિયો: 0.65% (30 એપ્રિલ, 2026)
- લેટેસ્ટ NAV: ₹197.4799
- સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 19.77%
- શાર્પ રેશિયો: 0.77
- બીટા: 0.87
2. Quant Infrastructure Fund
- 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.61%
- 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.40%
- 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 25.42%
- 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.77%
- રેટિંગ: 2 સ્ટાર
- કુલ એસેટ્સ: ₹3,073 કરોડ (30 એપ્રિલ, 2026)
- એક્સપેન્સ રેશિયો: 1.10% (30 એપ્રિલ, 2026)
- લેટેસ્ટ NAV: ₹46.2592
- ડાઉનસાઈડ ડેવિયેશન: 12.24%
- અપસાઈડ ડેવિયેશન: 18.78%
- શાર્પ રેશિયો: 0.80
- જેન્સન આલ્ફા: 1.20%
3. Edelweiss Mid Cap Fund
- 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 26.13%
- 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 21.92%
- 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.44%
- 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.40%
- રેટિંગ: 5 સ્ટાર
- કુલ એસેટ્સ: ₹15,911 કરોડ (30 એપ્રિલ, 2026)
- એક્સપેન્સ રેશિયો: 0.60% (30 એપ્રિલ, 2026)
- લેટેસ્ટ NAV: ₹126.0170
- સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 18.02%
- શાર્પ રેશિયો: 1.08
- બીટા: 0.93
4. Quant Small Cap Fund
- 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.27%
- 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.00%
- 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 29.27%
- 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.38%
- રેટિંગ: 4 સ્ટાર
- કુલ એસેટ્સ: ₹30,374 કરોડ (30 એપ્રિલ, 2026)
- એક્સપેન્સ રેશિયો: 1.13% (30 એપ્રિલ, 2026)
- લેટેસ્ટ NAV: ₹294.2135
- ડાઉનસાઈડ ડેવિયેશન: 11.41%
- અપસાઈડ ડેવિયેશન: 17.07%
- શાર્પ રેશિયો: 0.88
- જેન્સન આલ્ફા: 5.39%
5. Invesco India Infrastructure Fund
- 3 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 26.42%
- 5 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 23.15%
- 7 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 22.72%
- 10 વર્ષનું એન્યુઅલાઈઝ્ડ રિટર્ન: 20.25%
- રેટિંગ: 3 સ્ટાર
- કુલ એસેટ્સ: ₹1,457 કરોડ (30 એપ્રિલ, 2026)
- એક્સપેન્સ રેશિયો: 3.16% (30 એપ્રિલ, 2026)
- લેટેસ્ટ NAV: ₹82.2300
- સ્ટાન્ડર્ડ ડેવિયેશન: 23.55%
- શાર્પ રેશિયો: 0.78
- બીટા: 1.14
- પોર્ટફોલિયો ટર્નઓવર: 61.08
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
આંખ બંધ કરીને આ શેરમાં રોકાણ કરી લો ! અત્યારે ખરીદશો તો ભવિષ્યમાં થશે ‘અંધાધૂંધ કમાણી’, બ્રોકરેજે આપ્યું ‘BUY’ રેટિંગ