સપ્તાહના પ્રારંભિક સત્રમાં, શેરબજાર નીચે કરી રહ્યા છે કારોબાર

|

Nov 02, 2020 | 11:14 AM

સપ્તાહના કારોબારની શરૂઆતમાં ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવ્યા બાદ લાલ નિશાન નીચે કારોબાર કરી રહયા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 39,880.46 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,697.35 સુધી વધ્યા હતા જોકે બાદમાં વેચવાલીના પગલે સવારે ૧૦ વાગે સેંસેક્સ 246.48 અને નિફટી 80.૪૦ સુધી ઘટાડા સાથે કારોબાર કરતા નજરે પડયા હતા. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, […]

સપ્તાહના પ્રારંભિક સત્રમાં, શેરબજાર નીચે કરી રહ્યા છે કારોબાર

Follow us on

સપ્તાહના કારોબારની શરૂઆતમાં ભારતીય શેરબજારોમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક વધારો દર્શાવ્યા બાદ લાલ નિશાન નીચે કારોબાર કરી રહયા છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 39,880.46 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,697.35 સુધી વધ્યા હતા જોકે બાદમાં વેચવાલીના પગલે સવારે ૧૦ વાગે સેંસેક્સ 246.48 અને નિફટી 80.૪૦ સુધી ઘટાડા સાથે કારોબાર કરતા નજરે પડયા હતા. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી, રિયલ્ટી, આઈટી અને ફાર્મા શેરોમાં વૃદ્ધિ દેખાઈ છે. જ્યારે મેટલ શેરોમાં દબાણ જોવા મળ્યુ છે.

પ્રારંભિક કારોબારમાં ભારતીય શેરબજારોની સ્થિતિ (સવારે ૧૦ વાગે)
બજાર         સૂચકઆંક           ઘટાડો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સેન્સેક્સ     39,451.96    −162.11 
નિફટી      11,595.75      −46.65 

દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, હિરો મોટકૉર્પ, ભારતી એરટેલ અને પાવર ગ્રિડ વધ્યા છે.આ સેક્ટરમાં રિલાયન્સ, યુપીએલ, આઈઓસી, આઈશર મોટર્સ, બીપીસીએલ અને એચસીએલમાં નરમાશ જોવા મળી છે.

મિડકેપ શેરોમાં મોતિલાલ ઓસવાલ, અદાણી ગ્રીન એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ટ્રાન્સફર, ક્રિસિલ અને ફ્યુચર રિટેલમાં તેજી દેખાઈ છે.ઝિ એન્ટરટેન, એમફેસિસ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, વર્હ્લપુલ અને અદાણી એન્ટરપ્રાઈઝ તૂટ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં સિંપ્લેક્સ ઈન્ફ્રા, ટ્રાન્સપોર્ટ કૉર્પ, એસ્સેલિયા કાલે, તેનલા પ્લેટફોર્મ્સ અને જીઆઈએલમાં વૃદ્ધિ દેખાઈ રહી છે. સ્મૉલકેપ શેરોમાં ન્યુક્લિઅસ સૉફ્ટવેર, જસ્ટ ડાયલ, વેલસ્પન ઈન્ડિયા, ઝેન ટેક અને પરસિસ્ટન્ટ ગગડયા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article