વૈશ્વિક બજારોમાં નરમાશની અસર વચ્ચે ભારતીય શેરબજાર પણ ગગડ્યા

|

Oct 29, 2020 | 10:16 AM

વૈશ્વિક બજારોમાં વેચવાલીની અસરોના પગલે ભારતીય શેર બજારપં આજે લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટી બંનેમાં પ્રારંભિક કારોબારમાં મોટી અસર દેખાઈ રહી છે. સેન્સેક્સમાં નીચલી સપાટી 39,524.25 સુધી નોંધાઈ હતી જયારે નિફટી 11,609.20 અંક સુધી ગગડ્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ અને નિફટીમાં ૦.૫ ટકા સુધી ઘટાડો નોંધાયો છે. ભારતીય શેરબજારની પ્રારંભિક […]

વૈશ્વિક બજારોમાં નરમાશની અસર વચ્ચે ભારતીય શેરબજાર પણ ગગડ્યા

Follow us on

વૈશ્વિક બજારોમાં વેચવાલીની અસરોના પગલે ભારતીય શેર બજારપં આજે લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફટી બંનેમાં પ્રારંભિક કારોબારમાં મોટી અસર દેખાઈ રહી છે. સેન્સેક્સમાં નીચલી સપાટી 39,524.25 સુધી નોંધાઈ હતી જયારે નિફટી 11,609.20 અંક સુધી ગગડ્યો હતો. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ અને નિફટીમાં ૦.૫ ટકા સુધી ઘટાડો નોંધાયો છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ (સવારે ૧૦ વાગે)
બજાર           સૂચકાંક             નુકશાન
સેન્સેક્સ    39,761.77         −160.69 
નિફટી        11,683.25      −46.35 

સ્મૉલકેપ શેરોમાં ખરીદારી અને મિડકેપ શેરોમાં વેચાવાલી જોવામાં આવી રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં નરમાશ દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાંપણ ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે.બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, આઈટી, ઑટો, મેટલ, રિયલ્ટી ફાઈનાન્સ સર્વિસિઝ, પીએસયુ બેન્ક, એફએમસીજી અને ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

પ્રારંભિક સત્રમાં ક્યાં શેર વધ્યા અને ક્યાં શેર ગગડ્યા તે ઉપર કરીએ એક નજર
દિગ્ગ્જ શેર

વધ્યા  ઘટ્યા
એશિયન પેંટ્સ ટાઈટન
અલ્ટ્રાટેક સિમેન્ટ એલએન્ડટી
એક્સિસ બેન્ક ટાટા મોટર્સ
ટીસીએસ ઓએનજીસી
એચસીએલ ટેક અદાણી પોર્ટ્સ

મિડકેપ શેર

વધ્યા  ઘટ્યા
અજંતા ફાર્મા ફ્યુચર રિટેલ,
પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ ફેડરલ બેન્ક,
આરબીએલ બેન્ક અશોક લેલેન્ડ,
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ બીએચઈએલ
ક્રિસિલ શ્રીરામ ટ્રાન્સફર

સ્મોલકેપ શેર

વધ્યા  ઘટ્યા
સારેગામા ઈન્ડિયા ક્વેસ કૉર્પ
ઓરિએન્ટ ઈલેક્ટ્રિક ઈન્ડો કાઉન્ટ
જીઈ પાવર ઈન્ડિયા ઈન્ડિયાબુલ્સ
હોકિંસ કૂકર સાતિન ક્રેડિટ
બાલાજી એમિન્સ એસ્સેલ્યા કાલે

 

આ પણ વાંચોઃ રૂપિયા ૨૫૦૦ કરોડનું રોકાણ મેળવવા આદિત્ય બિરલા મૂડીબજારમાં પ્રવેશશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article