Stock Update :પ્રારંભિક સત્રમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

|

May 18, 2021 | 10:03 AM

Stock Update : ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી દેખાઈ રહી છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ ૫૦ હજાર અને નિફટી ૧૫ હજારની ઉપર પહોંચ્યા હતા.

Stock Update :પ્રારંભિક સત્રમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update :ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે તેજી દેખાઈ રહી છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ ૫૦ હજાર અને નિફટી ૧૫ હજારની ઉપર પહોંચ્યા હતા. આજે ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને રિયલ્ટી શેરોમાં રોકાણકારોનો સારો રસ જોવા મળી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધારો : હિંડાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, આઈઓસી અને ગ્રાસિમ
ઘટાડો : બ્રિટાનિયા, ટાટા કંઝ્યુમર અને ભારતી એરટેલ

મિડકેપ શેર
વધારો : અદાણી ગ્રીન, ગ્લેન્ડ, ફેડરલ બેન્ક, અદાણી ટ્રાન્સફર અને શ્રીરામ ટ્રાન્સફર
ઘટાડો : ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, કોલગેટ, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ, યુનિયન બેન્ક અને એમફેસિસ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

સ્મૉલકેપ શેર
વધારો : સિવોઈટ કંપની, એમઆરપીએલ, શિલ્પા, સારેગામા ઈન્ડિયા અને ગુજરાત પિપાવાવ
ઘટાડો : ઑટોમોટિવ એક્સલ, ગુફિક બાયો, સુબેક્સ, ઉત્તમ શુગર અને ગોકળદાસ એક્સપોર્ટ

Next Article