તો ઓલા-ઉબેર માટે તમારે ચૂકવવું પડશે ત્રણ ગણું ભાડું, સરકાર લાવી શકે છે આ નિયમ

|

Sep 13, 2019 | 4:00 PM

ઓલા ઉબેર જેવી કંપનીઓને ભારતમાં ઓટો સેક્ટરમાં મંદી માટે જવાબદાર ગણાવવામાં આવી છે. સરકાર હવે આ કંપનીઓ પર કાર્યવાહી કરી શકે છે અને તેના લીધે ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે. Web Stories View more સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 […]

તો ઓલા-ઉબેર માટે તમારે ચૂકવવું પડશે ત્રણ ગણું ભાડું, સરકાર લાવી શકે છે આ નિયમ

Follow us on

ઓલા ઉબેર જેવી કંપનીઓને ભારતમાં ઓટો સેક્ટરમાં મંદી માટે જવાબદાર ગણાવવામાં આવી છે. સરકાર હવે આ કંપનીઓ પર કાર્યવાહી કરી શકે છે અને તેના લીધે ભાડામાં ત્રણ ગણો વધારો થવાની શક્યતા છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   સાબરકાંઠાઃ SOGની ટીમે યુવકને જીવતા કારતૂસ અને તમંચાની સાથે ઝડપી લીધો

ઈકોનોમિકસ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે સરકાર પોતે જ ભાડું નક્કી કરશે. આ માટે સરકાર મોટર વ્હીકલ એક્ટમાં સુધારો પણ કરી શકે છે. જો કોઈ રાજ્યમાં આ નિયમો માનવા તૈયાર ના હોય તેને કેન્દ્ર સરકારને જવાબ આપવાનો રહેશે બાદમાં નિયમમાં સુધારો કરી શકાશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લોકોમાં પણ જ્યારે કોઈપણ કેબ બુક કરતી વખતે સૌથી મોટી ચિંતા સર્જ પ્રાઈઝિંગની હોય છે. જેમાં અચાનક વિસ્તારમાં ભાડું વધી જતું હોય છે. સરકાર હવે મહત્તમ અને લઘુત્તમ ભાડું કરશે. જેના લીધે કંપની પોતાની રીતે કોઈપણ મોટી રકમ નક્કી કરીને વસૂલી શકશે નહીં. જો કે આ ભાડુ મુસાફરો ત્રણ ગણું હોય શકે કારણ કે બેઝ ફેર સરકાર હાલના ફેર કરતાં વધારે લાવવાની ફિરાકમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કર્ણાટક પહેલું એવું રાજ્ય છે જ્યાં એગ્રીગેટર્સ દ્વારા કેબનું ભાડું નક્કી કરવામાં આવે છે. કર્ણાટકમાં ભાડું સ્લેબના આધારે નક્કી કરવામાં આવ્યું છે. આમ જો આ સુધારો કેન્દ્ર સરકાર લાવે ઓલા ઉબેરમાં સફર કરવી મોંઘી પડી શકે તેમ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article