Share Market Today : ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં તેજી, આ સ્ટોકમાં ઉછાળો નોંધાયો

|

Mar 29, 2023 | 9:58 AM

Share Market Today : ભારતીય શેરબજાર આજે બુધવારે સારી સ્થિતિમાં ખુલ્યું હતું. સારા વૈશ્વિક સંકેતોને કારણે બજારને સપોર્ટ મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. RIL અને અદાણી ગ્રૂપના શેરમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. આ પહેલા મંગળવારે ઉપલા સ્તરોથી ભારે ઘટાડાથી સ્થાનિક બજારમાં દબાણ જોવા મળ્યું હતું.

Share Market Today : ભારતીય શેરબજારમાં પ્રારંભિક કારોબારમાં તેજી, આ સ્ટોકમાં ઉછાળો નોંધાયો

Follow us on

Share Market Today : ભારતીય શેરબજાર આજે બુધવારે સારી સ્થિતિમાં ખુલ્યું હતું. સારા વૈશ્વિક સંકેતોને કારણે બજારને સપોર્ટ મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. RIL અને અદાણી ગ્રૂપના શેરમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. આ પહેલા મંગળવારે ઉપલા સ્તરોથી ભારે ઘટાડાથી સ્થાનિક બજારમાં દબાણ જોવા મળ્યું હતું. કારોબારના અંતે સેન્સેક્સ 40 પોઈન્ટ ઘટીને 57,613 પર અને નિફ્ટી પણ 34 પોઈન્ટ ઘટીને 16951 પર બંધ થયો હતો. આજે  ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 6 પૈસા નબળો ખૂલ્યો હતો. રૂપિયો 82.19ના મુકાબલે 82.25 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. બુધવારે વિદેશી રોકાણકારોના ખરીદી અને વેચાણ ઉપર નજર કરીએ તો  FII એ ગઈ કાલે ₹1531.13 કરોડની ખરીદી જયારે DII એ  ₹156.11 કરોડનું વેચાણ કર્યું હતું.

શેરબજારની સ્થિતિ   ( 29-03-2023 , 09:50 am )
SENSEX 57,814.67 +200.95 (0.35%)
NIFTY 17,020.10 +68.40 (0.40%)

બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 41.64 અંકોના ઘટાડા સાથે 57,572.08 ના સ્તર પર ખુલ્યો છે. બીજી તરફ, નિફ્ટીની વાત કરીએ તો, NSEનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 25.60 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 16,977.30 પર ખુલવામાં સફળ રહ્યો હતો.

આજના કારોબારમાં સેન્સેક્સના 30માંથી 24 શેરો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. NSE નિફ્ટીના 50માંથી 39 શેરોમાં વૃદ્ધિનું લીલું નિશાન જોવા મળી રહ્યું છે. આ સિવાય 10 શેરો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 1 શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો છે.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

નિફટી 50 ઇન્ડેક્સમાં આ શેર્સમાં તેજી નોંધાઈ ( 29 Mar 09:56)

ompany Name Last Price Prev Close Change % Gain
Adani Ports 609.15 593.4 15.75 2.65
Adani Enterpris 1,639.90 1,600.85 39.05 2.44
HUL 2,520.00 2,482.80 37.2 1.5
M&M 1,142.80 1,128.30 14.5 1.29
Hero Motocorp 2,278.00 2,249.50 28.5 1.27
Tata Motors 406.45 401.6 4.85 1.21
Tata Motors 406.45 401.6 4.85 1.21
Bajaj Auto 3,836.10 3,791.60 44.5 1.17
Eicher Motors 2,885.20 2,852.40 32.8 1.15
Sun Pharma 995 984.2 10.8 1.1
UltraTechCement 7,484.80 7,403.10 81.7 1.1
HCL Tech 1,051.85 1,041.10 10.75 1.03
SBI Life Insura 1,102.15 1,091.30 10.85 0.99
Bajaj Finance 5,586.70 5,534.45 52.25 0.94
Bajaj Finserv 1,234.65 1,223.15 11.5 0.94
Bajaj Finserv 1,234.65 1,223.15 11.5 0.94
Dr Reddys Labs 4,568.95 4,526.80 42.15 0.93
Larsen 2,152.70 2,133.60 19.1 0.9
Tech Mahindra 1,079.45 1,070.30 9.15 0.85
Nestle 19,105.25 18,946.00 159.25 0.84
Britannia 4,234.35 4,200.00 34.35 0.82
Grasim 1,623.25 1,611.10 12.15 0.75
ONGC 148.3 147.2 1.1 0.75
HDFC Life 493.15 489.7 3.45 0.7
TATA Cons. Prod 700.95 696.05 4.9 0.7
Bharti Airtel 753.5 748.45 5.05 0.67
Titan Company 2,516.40 2,500.30 16.1 0.64
HDFC 2,594.15 2,580.15 14 0.54
Kotak Mahindra 1,708.05 1,698.90 9.15 0.54
Power Grid Corp 223.3 222.1 1.2 0.54
BPCL 341.55 339.85 1.7 0.5
ITC 381.6 379.75 1.85 0.49
NTPC 172.85 172 0.85 0.49
Coal India 209.8 208.9 0.9 0.43
Maruti Suzuki 8,244.10 8,208.80 35.3 0.43
HDFC Bank 1,586.50 1,580.20 6.3 0.4
JSW Steel 662.6 660 2.6 0.39
Divis Labs 2,817.20 2,806.45 10.75 0.38
Wipro 357.4 356.2 1.2 0.34
Apollo Hospital 4,348.00 4,333.60 14.4 0.33
Hindalco 394.15 392.9 1.25 0.32
SBI 509.65 508.1 1.55 0.31
TCS 3,125.45 3,115.90 9.55 0.31
Asian Paints 2,792.45 2,784.45 8 0.29
Axis Bank 833.25 832.45 0.8 0.1
ICICI Bank 855.55 854.75 0.8 0.09
Cipla 889.75 889.5 0.25 0.03

આજના કારોબારમાં NSEના નિફ્ટીમાં તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઉછાળો દર્શાવે છે. તેલ અને ગેસ શેરોમાં આજે માત્ર ઘટાડાનું લાલ નિશાન જ પ્રભુત્વ ધરાવે છે. બેંક, મેટલ, ઓટો, ફાર્મા, મીડિયા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, આઈટી શેરોમાં તેજી જોવા મળી રહી છે. આજે ઓટો અને એફએમસીજીની સાથે રિયલ્ટી અને પીએસયુ બેન્ક શેર સારી મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:46 am, Wed, 29 March 23

Next Article