Global Market : વૈશ્વિક બજારની અસ્પષ્ટ ચાલ, આજે કેવો રહેશે ભારતીય શેરબજારમાં કારોબાર?

|

Apr 21, 2023 | 7:28 AM

Global Market : છેલ્લાં સત્રમાં વિશ્વભરના મોટાભાગના બજારોમાં સુસ્તી જોવા મળી છે. આ બજારોમાં એશિયન બજારોથી લઈને અમેરિકન બજારોનો સમાવેશ થાય છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી મામૂલી નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે.

Global Market : વૈશ્વિક બજારની અસ્પષ્ટ ચાલ, આજે કેવો રહેશે ભારતીય શેરબજારમાં કારોબાર?

Follow us on

Global Market : આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી શકે છે. છેલ્લાં સત્રમાં વિશ્વભરના મોટાભાગના બજારોમાં સુસ્તી જોવા મળી છે. આ બજારોમાં એશિયન બજારોથી લઈને અમેરિકન બજારોનો સમાવેશ થાય છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી મામૂલી નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ યુએસ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી ફ્લેટ છે. અગાઉ સ્થાનિક શેરબજારો ત્રણ દિવસની સતત વેચવાલી પછી ગુરુવારે લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 59,632 પર અને નિફ્ટી 6 પોઈન્ટ વધીને 17,624 પર બંધ થયા છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 21-04-2023 , સવારે 07.21 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,624.45 17,684.45 17,584.35 0.03% 5.7
BSE Sensex 59,632.35 59,836.79 59,489.98 0.11% 64.55
Nifty Bank 42,269.50 42,378.15 42,108.85 0.27% 115.5
India VIX 11.94 12.3975 11.58 -1.75% -0.2125
Dow Jones 33,786.62 33,875.39 33,677.74 -0.33% -110.39
S&P 500 4,129.79 4,148.57 4,114.57 -0.60% -24.73
Nasdaq 12,059.56 12,155.96 12,011.95 -0.80% -97.67
Small Cap 2000 1,789.70 1,797.47 1,782.35 -0.54% -9.74
S&P 500 VIX 17.17 17.69 16.33 4.31% 0.71
S&P/TSX 20,630.69 20,705.30 20,597.09 -0.24% -50.14
TR Canada 50 342.69 342.96 341.52 0.05% 0.17
Bovespa 104,367 104,615 103,087 0.44% 454
S&P/BMV IPC 54,293.71 54,674.48 54,227.31 -0.03% -14.38
DAX 15,795.97 15,883.31 15,734.25 -0.62% -99.23
FTSE 100 7,902.61 7,902.95 7,876.35 0.05% 3.84
CAC 40 7,538.71 7,546.07 7,506.92 -0.14% -10.73
Euro Stoxx 50 4,384.86 4,400.61 4,365.91 -0.20% -8.71
AEX 761.1 761.98 756.42 0.12% 0.88
IBEX 35 9,450.90 9,540.50 9,425.00 -0.46% -43.9
FTSE MIB 27,627.12 27,937.09 27,556.79 -1.10% -306.49
SMI 11,390.64 11,393.04 11,325.50 0.21% 24.42
PSI 6,159.96 6,208.71 6,134.48 -1.00% -62.36
BEL 20 3,824.19 3,841.45 3,819.24 -0.37% -14.21
ATX 3,255.66 3,272.31 3,241.51 -0.20% -6.66
OMXS30 2,248.82 2,257.37 2,241.39 -0.04% -0.86
OMXC20 2,059.39 2,069.97 2,052.01 -0.31% -6.35
MOEX 2,637.85 2,640.78 2,565.61 1.20% 31.3
RTSI 1,018.60 1,021.16 990.15 1.39% 14.01
WIG20 1,911.19 1,926.26 1,896.15 0.75% 14.32
Budapest SE 43,263.82 43,798.59 43,079.64 -1.11% -487.78
BIST 100 5,012.34 5,037.46 4,997.53 -0.97% -48.88
TA 35 1,712.47 1,721.57 1,709.06 -0.83% -14.36
Tadawul All Share 11,163.57 11,163.57 11,028.00 1.19% 131
Nikkei 225 28,646.50 28,781.50 28,542.00 0.02% 7
S&P/ASX 200 7,339.90 7,362.20 7,314.90 -0.30% -22.3
DJ New Zealand 323.2 324.2 322.19 0.03% 0.1
Shanghai 3,360.76 3,364.00 3,352.18 -0.19% -6.27
SZSE Component 11,717.26 11,751.38 11,659.65 0.00% 0
China A50 13,207.13 13,247.34 13,198.29 -0.14% -18.81
DJ Shanghai 476.74 477.92 475.91 -0.25% -1.18
Hang Seng 20,297.00 20,344.00 20,198.50 -0.42% -85
Taiwan Weighted 15,777.38 15,802.93 15,753.81 0.44% 69.86
SET 1,565.10 1,582.30 1,562.11 -0.99% -15.63
KOSPI 2,547.97 2,559.44 2,532.32 -0.59% -15.14
IDX Composite 6,821.81 6,839.76 6,784.17 0.50% 34.22
PSEi Composite 6,520.44 6,520.44 6,453.27 1.15% 74.09
Karachi 100 41,007.82 41,086.67 40,499.34 1.26% 508.48
HNX 30 369.53 376.94 369.21 -1.58% -5.94
CSE All-Share 9,291.42 9,382.85 9,291.42 -0.58% -54.11

 

આ પણ વાંચો : Breaking News : કોહલી – સલમાન, BTS સહીતના અનેક લોકોના ટ્વિટરમાંથી બ્લુ ટિક ગાયબ, આજથી ટ્વિટર પર નહીં જોવા મળે ફ્રી બ્લુ ટિક

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ

  • ક્રૂડ તેલ ત્રીજા દિવસે પણ ઘટ્યું, બ્રેન્ટ ક્રૂડ 81 ડોલરની નીચે સરક્યું
  • અમેરિકામાં મંદીની ચિંતા અને વધતા ગેસોલિન ભંડારને કારણે ક્રૂડ તેલ દબાણ હેઠળ છે
  • BoE અને ECB તરફથી વ્યાજ દરમાં વધારાના સંકેત આપ્યા
  • રશિયાના પશ્ચિમ બંદરો પરથી તેલનું લોડિંગ વધી રહ્યું છે જે 4 વર્ષમાં સૌથી વધુ છે
  • સોના-ચાંદી રેન્જમાં, ડૉલર ઇન્ડેક્સમાં સુસ્તીથી ટેકો મળ્યો હતો
  • બેઝ મેટલ્સ લાલ રંગમાં વેપાર , LME કોપર $8900 ની નીચે બંધ થયા છે
  • માત્ર કાચી ખાંડને બાદ કરતાં કૃષિ કોમોડિટીઝમાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:28 am, Fri, 21 April 23

Next Article