Global Market : વૈશ્વિક બજારની અસ્પષ્ટ ચાલ, આજે કેવો રહેશે ભારતીય શેરબજારમાં કારોબાર?
Global Market : છેલ્લાં સત્રમાં વિશ્વભરના મોટાભાગના બજારોમાં સુસ્તી જોવા મળી છે. આ બજારોમાં એશિયન બજારોથી લઈને અમેરિકન બજારોનો સમાવેશ થાય છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી મામૂલી નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે.
Global Market : આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ફ્લેટ રહી શકે છે. છેલ્લાં સત્રમાં વિશ્વભરના મોટાભાગના બજારોમાં સુસ્તી જોવા મળી છે. આ બજારોમાં એશિયન બજારોથી લઈને અમેરિકન બજારોનો સમાવેશ થાય છે. જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી મામૂલી નબળાઈ સાથે કારોબાર કરી રહ્યા છે. બીજી તરફ યુએસ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી ફ્લેટ છે. અગાઉ સ્થાનિક શેરબજારો ત્રણ દિવસની સતત વેચવાલી પછી ગુરુવારે લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવો વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 59,632 પર અને નિફ્ટી 6 પોઈન્ટ વધીને 17,624 પર બંધ થયા છે.
વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 21-04-2023 , સવારે 07.21 વાગે અપડેટ )
Indices | Last | High | Low | Chg% | Chg |
Nifty 50 | 17,624.45 | 17,684.45 | 17,584.35 | 0.03% | 5.7 |
BSE Sensex | 59,632.35 | 59,836.79 | 59,489.98 | 0.11% | 64.55 |
Nifty Bank | 42,269.50 | 42,378.15 | 42,108.85 | 0.27% | 115.5 |
India VIX | 11.94 | 12.3975 | 11.58 | -1.75% | -0.2125 |
Dow Jones | 33,786.62 | 33,875.39 | 33,677.74 | -0.33% | -110.39 |
S&P 500 | 4,129.79 | 4,148.57 | 4,114.57 | -0.60% | -24.73 |
Nasdaq | 12,059.56 | 12,155.96 | 12,011.95 | -0.80% | -97.67 |
Small Cap 2000 | 1,789.70 | 1,797.47 | 1,782.35 | -0.54% | -9.74 |
S&P 500 VIX | 17.17 | 17.69 | 16.33 | 4.31% | 0.71 |
S&P/TSX | 20,630.69 | 20,705.30 | 20,597.09 | -0.24% | -50.14 |
TR Canada 50 | 342.69 | 342.96 | 341.52 | 0.05% | 0.17 |
Bovespa | 104,367 | 104,615 | 103,087 | 0.44% | 454 |
S&P/BMV IPC | 54,293.71 | 54,674.48 | 54,227.31 | -0.03% | -14.38 |
DAX | 15,795.97 | 15,883.31 | 15,734.25 | -0.62% | -99.23 |
FTSE 100 | 7,902.61 | 7,902.95 | 7,876.35 | 0.05% | 3.84 |
CAC 40 | 7,538.71 | 7,546.07 | 7,506.92 | -0.14% | -10.73 |
Euro Stoxx 50 | 4,384.86 | 4,400.61 | 4,365.91 | -0.20% | -8.71 |
AEX | 761.1 | 761.98 | 756.42 | 0.12% | 0.88 |
IBEX 35 | 9,450.90 | 9,540.50 | 9,425.00 | -0.46% | -43.9 |
FTSE MIB | 27,627.12 | 27,937.09 | 27,556.79 | -1.10% | -306.49 |
SMI | 11,390.64 | 11,393.04 | 11,325.50 | 0.21% | 24.42 |
PSI | 6,159.96 | 6,208.71 | 6,134.48 | -1.00% | -62.36 |
BEL 20 | 3,824.19 | 3,841.45 | 3,819.24 | -0.37% | -14.21 |
ATX | 3,255.66 | 3,272.31 | 3,241.51 | -0.20% | -6.66 |
OMXS30 | 2,248.82 | 2,257.37 | 2,241.39 | -0.04% | -0.86 |
OMXC20 | 2,059.39 | 2,069.97 | 2,052.01 | -0.31% | -6.35 |
MOEX | 2,637.85 | 2,640.78 | 2,565.61 | 1.20% | 31.3 |
RTSI | 1,018.60 | 1,021.16 | 990.15 | 1.39% | 14.01 |
WIG20 | 1,911.19 | 1,926.26 | 1,896.15 | 0.75% | 14.32 |
Budapest SE | 43,263.82 | 43,798.59 | 43,079.64 | -1.11% | -487.78 |
BIST 100 | 5,012.34 | 5,037.46 | 4,997.53 | -0.97% | -48.88 |
TA 35 | 1,712.47 | 1,721.57 | 1,709.06 | -0.83% | -14.36 |
Tadawul All Share | 11,163.57 | 11,163.57 | 11,028.00 | 1.19% | 131 |
Nikkei 225 | 28,646.50 | 28,781.50 | 28,542.00 | 0.02% | 7 |
S&P/ASX 200 | 7,339.90 | 7,362.20 | 7,314.90 | -0.30% | -22.3 |
DJ New Zealand | 323.2 | 324.2 | 322.19 | 0.03% | 0.1 |
Shanghai | 3,360.76 | 3,364.00 | 3,352.18 | -0.19% | -6.27 |
SZSE Component | 11,717.26 | 11,751.38 | 11,659.65 | 0.00% | 0 |
China A50 | 13,207.13 | 13,247.34 | 13,198.29 | -0.14% | -18.81 |
DJ Shanghai | 476.74 | 477.92 | 475.91 | -0.25% | -1.18 |
Hang Seng | 20,297.00 | 20,344.00 | 20,198.50 | -0.42% | -85 |
Taiwan Weighted | 15,777.38 | 15,802.93 | 15,753.81 | 0.44% | 69.86 |
SET | 1,565.10 | 1,582.30 | 1,562.11 | -0.99% | -15.63 |
KOSPI | 2,547.97 | 2,559.44 | 2,532.32 | -0.59% | -15.14 |
IDX Composite | 6,821.81 | 6,839.76 | 6,784.17 | 0.50% | 34.22 |
PSEi Composite | 6,520.44 | 6,520.44 | 6,453.27 | 1.15% | 74.09 |
Karachi 100 | 41,007.82 | 41,086.67 | 40,499.34 | 1.26% | 508.48 |
HNX 30 | 369.53 | 376.94 | 369.21 | -1.58% | -5.94 |
CSE All-Share | 9,291.42 | 9,382.85 | 9,291.42 | -0.58% | -54.11 |
વૈશ્વિક કોમોડિટી બજારની સ્થિતિ
- ક્રૂડ તેલ ત્રીજા દિવસે પણ ઘટ્યું, બ્રેન્ટ ક્રૂડ 81 ડોલરની નીચે સરક્યું
- અમેરિકામાં મંદીની ચિંતા અને વધતા ગેસોલિન ભંડારને કારણે ક્રૂડ તેલ દબાણ હેઠળ છે
- BoE અને ECB તરફથી વ્યાજ દરમાં વધારાના સંકેત આપ્યા
- રશિયાના પશ્ચિમ બંદરો પરથી તેલનું લોડિંગ વધી રહ્યું છે જે 4 વર્ષમાં સૌથી વધુ છે
- સોના-ચાંદી રેન્જમાં, ડૉલર ઇન્ડેક્સમાં સુસ્તીથી ટેકો મળ્યો હતો
- બેઝ મેટલ્સ લાલ રંગમાં વેપાર , LME કોપર $8900 ની નીચે બંધ થયા છે
- માત્ર કાચી ખાંડને બાદ કરતાં કૃષિ કોમોડિટીઝમાં બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…