Global Market : US Fedના નિર્ણય પહેલા અમેરિકાના બજાર તૂટયાં, ભારતીય શેરબજારની કેવી રહેશે ચાલ?

|

May 03, 2023 | 8:21 AM

Global Market : અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકન સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. ડાઉ જોન્સ 370 પોઈન્ટ અને નાસ્ડેક 130 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. અમેરિકી બજારોમાં નબળાઈની અસર સ્થાનિક બજારો પર જોવા મળી શકે છે.

Global Market : US Fedના નિર્ણય પહેલા અમેરિકાના બજાર તૂટયાં, ભારતીય શેરબજારની કેવી રહેશે ચાલ?

Follow us on

Global Market : યુએસ ફેડના નિર્ણય પહેલા અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ ફેડની પોલિસી આજે રાત્રે જાહેર કરવામાં આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકન સેન્ટ્રલ બેંક વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. ડાઉ જોન્સ 370 પોઈન્ટ અને નાસ્ડેક 130 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. અમેરિકી બજારોમાં નબળાઈની અસર સ્થાનિક બજારો પર જોવા મળી શકે છે. SGX NIFTY પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.  સ્થાનિક શેરબજારમાં મંગળવારે સતત 8માં દિવસે વધારો નોંધાયો હતો. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના વધારા સાથે 61354 ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 82 પોઈન્ટ ચઢી ગયો હતો અને 18100ના મહત્વના સ્તરને પાર કરીને બંધ થયો હતો.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 03-05-2023 , સવારે 08.08 વાગે અપડેટ )

Indices Last High Low Chg% Chg
Nifty 50 18,147.65 18,180.25 18,101.75 0.46% 82.65
BSE Sensex 61,354.71 61,486.24 61,255.00 0.40% 242.27
Nifty Bank 43,352.10 43,483.85 43,269.40 0.27% 118.2
India VIX 11.8975 12.0625 10.9475 8.68% 0.95
Dow Jones 33,684.53 34,017.75 33,436.66 -1.08% -367.17
S&P 500 4,119.58 4,164.10 4,089.72 -1.16% -48.29
Nasdaq 12,080.51 12,206.58 12,015.22 -1.08% -132.09
Small Cap 2000 1,732.70 1,761.15 1,716.22 -2.06% -36.51
S&P 500 VIX 17.78 19.81 16.26 10.57% 1.7
S&P/TSX 20,407.56 20,579.17 20,282.14 -1.01% -207.54
TR Canada 50 338.17 342.04 336.28 -1.13% -3.87
Bovespa 101,927 104,447 101,569 -2.40% -2505
S&P/BMV IPC 55,179.43 55,229.38 54,689.36 0.11% 58.21
DAX 15,726.94 16,011.56 15,707.55 -1.23% -195.44
FTSE 100 7,773.03 7,898.69 7,773.03 -1.24% -97.54
CAC 40 7,383.20 7,505.92 7,374.06 -1.45% -108.3
Euro Stoxx 50 4,294.85 4,372.66 4,291.66 -1.48% -64.46
AEX 744.31 759.91 743.55 -1.87% -14.18
IBEX 35 9,082.00 9,264.90 9,069.10 -1.72% -159
FTSE MIB 26,630.09 27,343.28 26,608.30 -1.65% -447.35
SMI 11,423.33 11,514.17 11,411.42 -0.12% -13.81
PSI 6,124.70 6,233.47 6,122.90 -1.41% -87.63
BEL 20 3,760.41 3,815.59 3,759.33 -1.09% -41.4
ATX 3,185.77 3,265.24 3,180.96 -2.24% -72.88
OMXS30 2,235.03 2,273.63 2,232.29 -1.57% -35.56
OMXC20 2,066.38 2,084.57 2,063.85 -0.57% -11.87
MOEX 2,580.51 2,635.53 2,560.09 -2.07% -54.43
RTSI 1,019.67 1,034.99 1,011.03 -1.34% -13.9
WIG20 1,919.24 1,953.64 1,919.23 -0.20% -3.85
Budapest SE 45,490.01 45,659.94 44,756.19 1.49% 667.8
BIST 100 4,506.24 4,660.31 4,499.01 -2.42% -111.7
TA 35 1,776.58 1,781.78 1,764.54 0.44% 7.86
Tadawul All Share 11,218.61 11,302.74 11,170.34 -0.59% -67
Nikkei 225 29,157.95 29,278.80 29,083.13 0.12% 34.77
S&P/ASX 200 7,183.40 7,267.40 7,174.60 -1.16% -84
DJ New Zealand 323.3 326.45 322.81 -1.15% -3.76
Shanghai 3,323.27 3,324.88 3,283.12 1.14% 37.39
SZSE Component 11,338.67 11,340.46 11,228.46 1.08% 121.67
China A50 13,195.98 13,223.23 13,095.17 0.77% 100.19
DJ Shanghai 468.81 469.01 463.66 0.00% 0
Hang Seng 19,612.00 19,726.00 19,535.00 -1.61% -321.81
Taiwan Weighted 15,590.15 15,629.51 15,530.79 -0.30% -46.33
SET 1,528.43 1,535.35 1,517.98 -0.05% -0.69
KOSPI 2,503.75 2,514.37 2,502.09 -0.82% -20.64
IDX Composite 6,835.51 6,865.61 6,825.04 -0.40% -27.8
PSEi Composite 6,637.76 6,675.71 6,637.52 -0.52% -34.93
Karachi 100 41,927.64 41,990.15 41,580.85 0.83% 346.79
HNX 30 372.74 373.7 366.78 0.00% 0
CSE All-Share 8,711.46 8,983.48 8,694.29 -3.03% -271.75

ક્રુડ ઓઇલમાં ઘટાડો તો સોનામાં ઉછાળો

યુએસમાં ડેટ ડિફોલ્ટના ભયને કારણે ક્રૂડ ઓઇલ 5% ઘટીને 75 ડોલર ની નજીક 5-સપ્તાહની નીચી સપાટીએ સરકી ગયું. બીજી તરફ સોનું 3 અઠવાડિયામાં પ્રથમ વખત 35 ડોલરના મોટા ઉછાળા સાથે 2025 ડોલર પર પહોંચ્યું હતું જ્યારે ચાંદી દોઢ ટકા વધીને સાડા પચીસ ડૉલરની ઉપર ગઈ હતી.

આ પણ વાંચો: Bank Holidays May 2023 : ચાલુ મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે, કામના પ્લાનિંગ પહેલા યાદી તપાસી લો

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વૈશ્વિક બજારમાં નરમાશ

  • જાપાનનું બજાર 3 દિવસ માટે બંધ છે
  • USમાં સતત બીજા દિવસે નબળાઈ, ડાઉ 370 પોઈન્ટ લપસ્યો
  • રસેલ 2ટકા તૂટ્યો તો VIX 10.5% ઉછળ્યો
  • ફર્સ્ટ રિપબ્લિક બેંકના ટેકઓવર પછી તમામ નાની બેંકોમાં મોટો ઘટાડો
  • યુએસ ફેડ પોલિસી પર નજર, આજે 0.25% વધારાની આગાહીની શક્યતા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article