STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Feb 09, 2021 | 10:59 AM

STOCK UPDATE :  ભારતીય શેરબજાર આજે સતત સાતમા દિવસે સારી સ્થિતિ સાથે આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, ઑટો, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

STOCK UPDATE :  ભારતીય શેરબજાર આજે સતત સાતમા દિવસે સારી સ્થિતિ સાથે આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, ઑટો, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે જ્યારે આઈટી અને એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળી રહ્યુ છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર
વધ્યા : વિપ્રો, આઈઓસી, બીપીસીએલ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને ઓએનજીસી
ઘટ્યા : ટાટા મોટર્સ, એસબીઆઈ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને બજાજ ફિનસર્વ

મિડકેપ શેર
વધ્યા : ફ્યુચર રિટેલ, આદિત્ય બિરલા ફેશન, અપોલો હોસ્પિટલ, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને ટીવીએસ મોટર
ઘટ્યા : બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ ફાર્મા, સન ટીવી નેટવર્ક, વર્હ્લપુલ અને બેન્ક ઑફ ઈન્ડિયા

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્મૉલકેપ શેર
વધ્યા : બાલાજી એમિન્સ, મેગ્મા ફિનકૉર્પ, ફ્યુચર લાઈફ, ત્રિભુવનદાસ અને ગુજરાત ગેસ
ઘટ્યા : હિંદુજા ગ્લોબલ, સ્ટાર સિમેન્ટ, બ્લેમર લૉરિસ, ગિલ અને એનસીસી

Published On - 10:57 am, Tue, 9 February 21

Next Article