STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Feb 08, 2021 | 10:18 AM

આજે વધુ એક સત્રમાં ભારતીય શેરબજાર ( STOCK MARKET) સારી સ્થિતિમાં આગળ વધી રહ્યું છે.

STOCK UPDATE : પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

આજે વધુ એક સત્રમાં ભારતીય શેરબજાર( STOCK MARKET) સારી સ્થિતિમાં આગળ વધી રહ્યું છે. આજના કારોબારમાં બેન્કિંગ, રિયલ્ટી, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, આઈટી, ઑટો અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. પ્રારંભિક સત્રમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : એમએન્ડએમ, ગેલ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, હિંડાલ્કો, એક્સિસ બેન્ક અને ઓએનજીસી
ઘટયા : ડિવિઝ લેબ, બ્રિટાનિયા, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક અને એનટીપીસી

મિડકેપ શેર
વધ્યા : શ્રીરામ ટ્રાન્સફર, અદાણી એન્ટરપ્રાઈઝ, એયુ સ્મોલ ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને ગ્લેક્સોસ્મિથ
ઘટયા : બીએચઈએલ, ફ્યુચર રિટેલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને ગ્લેનમાર્ક

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સ્મૉલકેપ શેર
વધ્યા : ગુજરાત ગેસ, વીઆરએલ લોજિસ્ટિક્સ, પીએનસી ઈન્ફ્રાટેક, બજાજ ઈલેક્ટ્રિક અને મેગ્મા ફિનકૉર્પ
ઘટ્યા : પેસલો ડિજિટલ, શ્રેયશિ પેપર, ગતિ, કેર રેટિંગ્સ અને શિપિંગ કૉર્પ

 

Next Article