Stock Update : પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Mar 30, 2021 | 9:58 AM

stock update : ભારતીય શેરબજાર(share market)માં આજે પ્રારંભિક તેજી દેખાઈ રહી છે . શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

Stock Update :  પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

stock update : ભારતીય શેરબજાર(share market)માં આજે પ્રારંભિક તેજી દેખાઈ રહી છે . શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. આજના કારોબારમાં ફાર્મા, ઑટો, એફએમસીજી, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, આઈટી, રિયલ્ટી અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજના પ્રારંભિક કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

દિગ્ગજ શેર
વધ્યા : ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ગેલ, ટાઈટન, એનટીપીસી અને એચયુએલ
ઘટ્યા :એમએન્ડએમ

મિડકેપ શેર
વધ્યા : સેલ, અદાણી ટ્રાન્સફર, જિંદાલ સ્ટીલ, 3એમ ઈન્ડિયા અને અપોલો હોસ્પિટલ
ઘટયા : અદાણી પાવર, એબી કેપિટલ, જિલેટ ઈન્ડિયા, બેન્ક ઑફ ઈન્ડિયા અને એન્ડ્યોરન્સ ટેકનોલોજી

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્મૉલકેપ શેર
વધ્યા : હિંદુજા ગ્લોબલ, જેએસડબ્લ્યુ હોલ્ડિંગ્સ, રેડિંગટન, બ્લેક રોઝ અને વક્રાંગી
ઘટયા : વેબકો ઈન્ડિયા, કેઈસી, મેજેસ્કો, ડેન નેટવર્ક્સ અને એડલવાઈઝ

Next Article