STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર

|

Jan 28, 2021 | 10:36 AM

બજેટ અંગે રોકાણકારો ગભરાટમાં નફા વસૂલી કરી રહ્યા છે. શેરબજાર(STOCK MARKET) આજે સતત બીજા દિવસે નરમાશ સાથે કારોબાર કરી રહ્યું છે.

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર
STOCK UPDATE

Follow us on

બજેટ અંગે રોકાણકારો ગભરાટમાં નફા વસૂલી કરી રહ્યા છે. શેરબજાર(STOCK MARKET) આજે સતત બીજા દિવસે નરમાશ સાથે કારોબાર કરી રહ્યું છે. આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, મેટલ, ફાર્મા, રિયલ્ટી, આઈટી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. પ્રારંભિક કારોબારમાં કયા શેર વધ્યા અને કયા શેર ઘટ્યા તે ઉપર કરો એક નજર.

દિગ્ગજ શેર
ઘટ્યા : યુપીએલ, સન ફાર્મા, ડૉ.રેડ્ડીઝ, ટાટા મોટર્સ, એચડીએફસી અને એચડીએફસી બેન્ક
વધ્યા : હિરો મોટોકૉર્પ, ઓએનજીસી, બીપીસીએલ, એશિયન પેંટ્સ અને એનટીપીસી

મિડકેપ શેર
ઘટ્યા : કેનેરા બેન્ક, ફ્યુચર રિટેલ, ઈન્ફો એજ, એમફેસિસ અને ગોદરેજ પ્રોપર્ટી
વધ્યા : અપોલો હોસ્પિટલ, ઈમામી, વર્હ્લપૂલ, એયુ સ્મૉલ ફાઈનાન્સ અને ફેડરલ બેન્ક

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સ્મૉલકેપ શેર
ઘટ્યા : પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, જેકે પેપર, વક્રાંગી, દિવાન હાઉસિંગ અને સાયન્ટ
વધ્યા : મેજેસ્કો, એસ્ટ્રલ પોલી ટેક, સેન્ચ્યુરી એનકા, કોસ્મો ફિલ્મસ અને આઈનોક્સ લિઝર

Next Article