Stock Update : આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયા, તે ઉપર કરો એક નજર

|

Apr 07, 2021 | 4:56 PM

Stock Update :કોરોનની કપરી પરિસ્થિતિ છતાં શેરબજારમાં સતત બીજાદિવસે તેજીનો માહોલ છવાયો હતો.

Stock Update : આજના કારોબારમાં ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયા, તે ઉપર કરો એક નજર
Stock Update

Follow us on

Stock Update :કોરોનની કપરી પરિસ્થિતિ છતાં શેરબજારમાં સતત બીજાદિવસે તેજીનો માહોલ છવાયો હતો. આજે આજે ફાઈનાન્સ સર્વિસ, ફાર્મા, ઑટો, રિયલ્ટી, આઈટી, એફએમસીજી, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. એક નજર આજના ગેઈનર અને લોસર સ્ટોક્સ પર

દિગ્ગજ શેર
વધ્યા : જેએસડબ્લ્યુ સ્ટીલ, વિપ્રો, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, એસબીઆઈ લાઈફ અને એમએન્ડએમ
ઘટયા : અદાણી પોર્ટ્સ, ટાટા કંઝ્યુમર, યુપીએલ, ટાઈટન અને એનટીપીસી

મિડકેપ શેર
વધ્યા : ચોલા ઈન્વેસ્ટમેન્ટ, એબી કેપિટલ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, ફ્યુચર રિટેલ અને ક્રિસિલ
ઘટયા : અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સફર, એસજેવીએન, હનીવેલ ઑટોમોટિવ, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સ્મૉલકેપ શેર
વધ્યા : એચઈજી, ઈલેક્ટ્રો સ્ટીલ, કેપીઆઈટી ટેક, સંદુર મેનેજર્સ અને કેર રેટિંગ્સ
ઘટયા : અદાણી ટોટલ ગેસ, ઑરિએન્ટલ કાર્બન, હેમિસફેર, નાથ બાયો-જેન્સ અને આંધ્ર પેપર

Next Article