Stock Update : શેરબજારની તેજી વચ્ચે કરો એક નજર આજના ઉતાર – ચઢાવ ઉપર

|

Jun 03, 2021 | 10:37 AM

Stock Update : ભારતીય શેરબજાર( share market) આજે પ્રારંભિક કારોબારમાં સારી સ્થિતિ સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સમાં ૩૦૦ જયારે નિફ્ટી માં ૮૫ અંકનો વધારો દેખાયો છે.

Stock Update  : શેરબજારની તેજી વચ્ચે કરો એક નજર આજના ઉતાર - ચઢાવ ઉપર
SYMBOLIC IMAGE

Follow us on

Stock Update : ભારતીય શેરબજાર(share market) આજે પ્રારંભિક કારોબારમાં સારી સ્થિતિ સાથે કારોબાર કરી રહ્યું છે. સેન્સેક્સમાં ૩૦૦ જયારે નિફ્ટી માં ૮૫ અંકનો વધારો દેખાયો છે. આજે ફાર્મા, ઑટો, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, એફએમસીજી અને મેટલ શેરોમાં રોકાણકારોનો રસ જોવા મળી રહ્યો છે. બજારની તેજી વચ્ચે કરો એક નજર આજના Stock Updates ઉપર

દિગ્ગજ શેર
વધારો : ટાઈટન, રિલાયન્સ, પાવરગ્રિડ, કોટક મહિન્દ્રા બેન્ક, ટાટા મોટર્સ અને ઓએનજીસી
ઘટાડો : બજાજ ઑટો, યુપીએલ, સિપ્લા, નેસ્લે ઈન્ડિયા, ટેક મહિન્દ્રા અને ઈન્ડસઈન્ડ બેન્ક

મિડકેપ શેર
વધારો : મુથૂટ ફાઈનાન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ટ્રાન્સફર, ક્રિસિલ અને જેએસડબ્લ્યુ એનર્જી
ઘટાડો : બાયોકૉન, ભારત ફોર્જ, બર્જર પેંટ્સ, આલ્કેમ લેબ અને એબીબી ઈન્ડિયા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્મૉલકેપ શેર
વધારો : સ્નોમેન લૉજીસ્ટિક્સ, બ્લેક રોઝ ઈન્ડસ્ટ્રીઝ, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, કીરી ઈન્ડસ્ટ્રીઝ અને વેસ્કોન એન્જીનિયર
ઘટાડો : પેનેસિયા બાયોટેક, સાલસર ટેક્નો, આઈઆરબી ઈન્ફ્રા, સેન્ચ્યુરી એન્કા અને પ્રિવી સ્પેશલ

 

Published On - 10:36 am, Thu, 3 June 21

Next Article